________________
શૃંગારનાં પદ
(૮૨-૧૩૦)
અલ્યા ! કેમ વાર્યું નથી કરતે રે; કે કેઈની લાજ નથી ધરતો રે. ધાયું છે શું તારા મનમાં રે, રેકીને ઊભે છે વનમાં રે. એકલડી જાણે તે મુજને રે, સીખામણ આપીસ હું તુજને રે. મુજમાં નૈ તારું ફાવે રે, જશેદાને કે જે પરણવે રે. પરણી એક પિતાની કરીયે રે; બીજીને કેડે નવ ફરીયે રે, નરસી મેતે કે સાચું બતાવે; પરણ્યા વિના પાર નૈ આવે છે,
આંગણુએ મનહર રે, મોરલી વાઈ ગએ રે, હવે કેમ જીવું રે મારી માય, કાળજને છેટું રે કપટી કાંહાનુડે રે, તે તે મુને સાલે હઈડે માંહ. આંગણીએ...૧ અમે તે અમારે રે મંદિર ઊભલાં રે, વાટડીએ જાતાં દીઠે કહાંન; મીટને મેળાવે રે સખી માહારે તાંહાં હવે રે, વાલે માહારે કરી નઈણાની સાન. આંગણીએ...૨ જીવણજી તે જાતાં રે, અમે શું ન ગ રે, રહો રહાં ગાત્ર ગળવા કાજ; ભાળ તે બતાવે કઈ ભૂદર તણી રે, હવે હું તે કહું છું મૂકી લાજ, આંગણીએ...૩
Jain Education International 2010_05
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org