________________
મોરલીવિષયક પદ
સામેલી આ તઝ સાથે રમતાં, સંસારડાની સુધ ટલી; દેવકીનંદન કંહનેઆને, નયણ નહાલું રે વલી વલી.
- સાંમલીઆ....૧ સરદપુનમની રાત અજવાલી, વીઠલે વા વેણ રલી; આપ પે શગાર કરીને, ચત્રભુજ ચરણે જેય મલી.
સાંમલીઆ... ૨ પુરવ પુન્ય કરી હરી પામી, ચરણ-સરંજન મેહેલ હતી; નરસૈયાચા સ્વામી સંગ રમતાં, ગર્ભવાસના દર પલી.
સાંમલીઆ...૩
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org