SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ મેરલીવિષયક પદ [ રાગ : પ્રભાત ] નંદના કુંવર અલબેલા તાહારું મુખ જેવાને આવી રે, પકવાન મીઠાઈ (ને વળી) મેવા, તાહારે કાજે લાવી રે; નંદના કુંવર -૧ અડધી રાતે વેણુ વગાડી (તે), માહારે મંદરીએ શંભલાઈ રે; કામકાજ ઘરધંધે મુકી, આતુર થઈને આવી રે, નંદના કુંવર.. ૨ જેઠ-જેઠાણું દીઅર માહારે; સાચુડી ઘેર બીજે રે, નરસૈઈચા સ્વામી સંગ રમતા, સદા હરીરસ પીજે રે. નંદના કુંવર.૩ મારા વાલાના વનમાંહાં, વાગે રૂડી વાંસલડી; હું તે ઘેલી ફરું ઘરમાંહી, કાને દીધ સાંકલડી. (ટેક) બેડુ વીના જલ ભરવા રે ગઈ'તી, ને સીર મેલી ઊઢાં; ગજ ગજ લગ [...] વલગી, બેડીલાની સુધબુધ ભુલી રે. વાગે..૧ દુર્ણ મેલી ગૌઊ દેવા રે બેઠી, ને સરિ ભીજાણું નવ જાણું રે, વાછરૂવાને ભરૂસે રે મેં તે, બાલક બાંધાં તાણું રે. વાગે....૨ તાવાં ઘીઈ તકરમાં રેડાં, ને દુધમાં રેડાં પાણી રે, નેતરૂ લઈ નાવલીઓ બાંધે, ઘરને થાંભલે જાણું રે. - વાગે....૩ સાકર મેલી મેં તે સાક વઘારાં, ને મેદીક મરચાં ભેલી રે, રઈ કરતાં પ્રેમરસ ભુલી, સુઠ સેવૈયા મેલી રે. - વાગે...૪ સાસુ કે વજને વંતર વલગુ, ઝખત દેખાવા રે, દીકરીયા કે ભાભીને બાંધીને, સાહકડે (2) સંમ ભાવું () રે. વાગે પાડેસણ કે એની પર હું જાણુને, ર વંદરાવન રાસ રે, મોરલી વગાડે પેલે નંદન નિંદ], મેરલીમાં ચીત જાસ રે વાગે Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004610
Book TitleNarsimha Mahetana Pado
Original Sutra AuthorN/A
AuthorRatilal V Dave
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages132
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy