________________
નરસિંહ મહેતા કૃત રાજની ચાલ ચતુરાં જેઈને, મારાં નેનાં નિરમલ થાય; નાચી દેખાડે નાથજી, મારાં ભવનાં પાતક જાય.
ઊ૩ કામણ-મણ તારા દિલમાં ભરીઆ, આખડીમાં છે ત્ર; વસ કીધી વ્રજ-વનિતા, એવા કયાં સિંખ્યા થા મંત્ર ?
ઊભે૪ મારા સંમ જે મુને સીખવે, તમે જાણે સવે પિર; સાંઝ સવારે સાંમલા, તમે આવજે મારે ઘેર.
ઊભે...૫ તું તે નંદ તણે નાનડિયે, ને કાનજી તારું નામ, દાણ લીધાને ખય કરે છે, આવજે ગોકુલ ગામ.
ઊભેદ રાજનું મુખ દીઠડે સુખ ઉપજે, તમે ઘણી રાખે છે મેર; નરસૈના સ્વામી સામલા તમે કરે લીલાલેર.
ઊભે....૭
૭૬
તારી મોરલીએ મંન મેહું રે, વંદરાવન મોરલીવાળા; મેં તે ઘરનાં કામ છે રે, ” ” હું તે દેતાં દેણું ભુલી રે, » મેં તે પ્રેમે વાંછડાં ધવડાવાં રે, હું તે જમનાં ગઈ'તી પાંણી રે, તારું મુખ હું જોઈ જોઈ કુલી રે, મેં તે અવળાં આભરણ હોડાં રે, મેં તે માંથે છેડે મેલે રે, કાનુડો કાળે ને ગાળે રે, મુને કાંઈ એક કામણ કીધાં રે, મારાં ચત હરી માની લીધાં રે, મેં તે રેતાં જ બાળ મેલાં રે, ” મેં તે ધાવતાં બાળ વઠા રે, ” માં મેતા નરશીઆઈઆને શમી રે, ”
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org