________________
(૭) મેરલીવિષયક પદો
( ૭૪-૮૧ )
૧
૨
આવે આવે રે નંદલાલ ! રંગભેર આને મને તમ સંગે ઊપને આણંદ, રંગભેર આવે ને (ટેક) આ સભા તમારી સી કવું, મુખે કહી નવ જાય રે, સાંમલી આ તારા દરસન થકી રે, એક પલક જુગ વિહી જાય છે.
રંગભેર આવે ને દરસન વીના દઆલજી ! મને ઘરમાં ના મલે સુખ રે, સાંમલીઆનું મુખડું જોતાં, જાએ તરસ ને ભુખ રે.
રંગભેર આવે ને જલ જમનાને ત્રઠ રે, હરી વાતા વેણ રસાલ રે; [ • • • ], ગોપીજન જમ તમ જાઅ રે.
રંગભેર આવે ને અવલાં પિરા હેણાં, ને અવલાં સજા શણગાર રે ,, બાજુ તે બંધ કેટમાં રે, ને ગોપી હાથે બાંધી હાર રે.
રંગભેર આવે ને અલબેલે તાં વાઅ વાંસલી, ને ગોપીજન ગાઅ તાંહાં ગીત રે, નરસીઆના સાંમી સાથે, પુરણ બાંધી પ્રીત રે.
રંગભેર આવે ને
૩
કે
!
૭૫
ઊભે રહેને રે ગોવાલિયા, તારી મેરલી મીઠી વાય, છેલ છબીલા નંદના તું તે, ગીત મધુરાં ગાય].
ઊ૧ એવા નગણ ન થાઈએ નાથજી, તમને નંદબાબાની આણ મધુરી–સી વાય મોરલી તે, આપું મઈનાં દાણ.
ઊભેર
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org