________________
(૬) હિંડોળાનું પદ
(૭૩)
(રાગ : બિલાવલ ] ઝલે હિંડેલે પ્રેમસુ, બેહુ સરખે તે સરખી જેડ રે, ઝૂલે છે રાધાજી પાતલા રે, સામલિયા સુ કરતી હોડ છે.
ગૂલે સહુ ગેપી ઘાલે ઘૂમણું રે, તે કરતી તે મોડામોડ, હિંદોલે ગગને ચડયે રે, રખે પડતા શ્રી રણછોડ રે.
ઝૂલે તમે નીરખેની કૃષ્ણ કેડામણા રે, એહેની પ્રભુ,
તમારે નથી કાંઈ ખેડ, ચરણે તમારે રાખજો રે, નરસૈયે કેહે કર જેડ રે.
ઝૂલે
૧
... ૨
. ૩
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org