________________
૨૨
નરસિંહ મહેતા કૃત રસને ઘેહેલે છે ગિરધારી,
રસીઓ માઘ માસ રે, રસણી રામાં મળી રંગીલી,
રસીઓ નરસહીઓ દાસ રે.
સજની! .... ૩
[ રાગ : વસંત ] શાશરીઆં દેખે મહારા વાલા,
કેમ રમવાને કે આવું રે; પ્રીતલડી કરતાં શું કીધી,
કઠણ પડી (છે) હાવું રે. શાસરી ... ૧ આજ સખી મહારા મંદિરીઆમાં,
નણદીએ મહેણું ઢધું રે; ભાભીજીને ભુદરજીએ,
કાંઈ(ક) કામણ કીધું રે. શાશરી ૨ વાત છબીલા નવ રેહ છાની,
ચઢી ઝાઝેરે હોઠે રે, નરશહીઆચા સ્વામી સંગ રમતાં. [ •••]
શાસરી.... ૩
[રાગ : વસંત] હરખભરી હોળી રે હરજી! રમીએ હડાહડ રે, વસંતમાસ વિનેદો વિઠ્ઠલ, પહોંચે મનના કેડ રે.
હરખભરી... ૧ ચઉઆ ચંદન અગર રસ ઉતમ, છળ કરીને છાંટો રે; અમે તમને ગુલાલે ભરીએ, આજ તજીને આંટો રે.
હરખભરી૨ વચન સુણીને વીનતા કેરાં, પીચકારી કર લીધી રે, તેલ-ગુલાલે ટબકે ચેળી, એમ લીલા બહુ કીધી રે.
= હરખભરી... ૩ કેસરરસ કસ્તુરી ભેળે, મુખ પર રેલા ચાલે રે; નારી નર કે નવ લહેવાએ, કાંહાંનડ કેરી કાલે (૨).
હરખભરી ૪
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org