________________
ર૦
નરસિંહ મહેતા કૃત
( ઊથલ ). તેલ રંગીલે ને, ગુલાલ રંગીલે, રંગીલે કેશર સાર; રંગરંગીલી જેડી બની છે, રે રંગીલી પીચકારી હાથ.
રંગીલો... સાડી રંગીલી ને વાઘ રંગીલે, રંગીલી લાલજુકી પાઘ; રંગરંગીલી ભાત બની છે, રે રંગીલી રાધાજીની આડ.
રંગીલે..... ગેપી રંગીલી રે ગોવાલ રંગીલા, રંગલે જમુનાને નીર; રંગરંગીલે ખેલ મ હે, રે રંગીલે રાધાજીકે ચીર.
રંગીલે. શામ રંગીલે ને શેવક રંગીલા, રંગીલે ફાગુન સાર; રંગરંગીલે નરસૈઆ સ્વામી, રે રંગીલી ગાઈ છે ધુવાર
રંગીલે...
૨
[ રાગ : વસંત ] રાતિ મોલ ધરો માહારા વાલા, રાતે રજ ઉડિ; તે વનમાં કેસૂ કુલ, રાતિ કેસડિ.
રાતા દંત રાધાજ કેરા, રાતિ જુમનાં તડિ; રાતાં વૃંદાવનનાં પંખિ, સુડે ને સુડ.
રાતિ રાતા સાધુ સૌ સખિયે ને, રાતિ કર ચુડિ; નરસૈયાચા સ્વામી સંગ રમતાં, અતિ રસમાં બુડિ
રાતિ...
૨
૩
[ રાગ : વસંત ] વસંત આવી માહારા વહાલા, ચાલે ચંદ્રાચંન જઈ એક આપણુ બેહુ બેલડીએ વલગી, ઘેરી થઈએ. (ટેક) અબીલગુલાલની રેલ ચાલે તાંહાં, હો હોરી કરીએ; વનમે વજાડે વહાલે વાંસલડી, તાંહાં સ્નેહ ધરી સુણીએ. શરખે સરખી જેડ મલીને, પ્રેમ પાલવ ગ્રહીએ; નરસંહોઆ સ્વામી વગંત બેલે, તાંહાં જેવાને જઈએ.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org