________________
વસંતનાં પદ
૨૮
આ જે રે આંખડલી માહારી, મેં માંગ શમારીને આંજી રે; નંદ તણું નાંહાંપડીઆ હેરા, હું નહી જાઊ તાહારી ગાંજી રે.
મારીશ મા !” હું અબલા અતિ આતુરવંતી, તું ભમરો ભળભેગી રે, પ્રેમની વાત નરસહીચા સ્વામી શું જાણે પેલા જોગી રે.
મારીશ મા !...
રસભર હોળી રે હોળી આવી, રમતા'તા નાથ સુજાણ રે; કામની કાહાન સખા સહુ સંગે, ન માને કેઈની આણ રે.
રસભર. એક પાસે અબળા સહુ ઊભી, એક પાસે ગપાળ રે; બળીઆ છે તમે બળભદ્રવીર, આજ લેહેવાશે નંદલાલ રે.
રસભર વચન સાંભળી વીનતા કેર, વફરો વિઠલ વીર રે, અબીલ-ગુલાલે જુધ મંડાણ, શોભા જમનાં તીર રે.
રસભર...... થઈ આકુલી કામ-વાકુલી, સનમુખ શાંમા ધાઈ રે; હાલ પડી હઠીઆ નહીં તારે, હરીને રહી શાઈ રે.
એક ચુંબન દેતી ને કાન મેં કહેતી, બળીઆ હું તમારી રે; હારા હારા કહાની હાડુ, હાર લીધે ઊતારી રે.
રસભર.. એમ જાકમળ હએ, કલેલ વૃંદાવનમાં થાએ રે, લેટપેટ તહાં થઓ નરસહીઓ, ચરણ તણું રજમાંએ રે.
રસભર
૬
[ રાગ : ધુવાર ] રંગીલે ફાગુન ખેલીએ હે, હાં રે ખેલીએ હે, ખેલત રાધાજીકો કંથ,
રંગીલે...(ટેક)
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org