SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ નરસિંહ મહેતા કૃતિ م ૬૦ [ રાગ : વસંત ] જબકિ સુણિ હે વસંતપંચમી, દિલકુ લગી હે ટકોરી; મારે નાવલિયે ઉપરણે ઓઢ, મેં પહેરી નવરંગ ચાલી. જબકિ સુણિ..... [ . ]; રતુવર આ અતિ મન ભાયે, મલિ વ્રજવનિતા ટોલિ. જબકિ સુણિ” ચૌવા ચંદન ઓર અરગજા, કેસર ગાગર ઢોલિ; નરસૈયાચા સાંમી ઘેયા, રંગભેર રમસે હેલિ. જબકિ સુણિ... م س કુલે આવે રે, વનમાંથી વનમાલીક વનમાલી રે, વાલે ગઉ ચારી. કુલે આવે રે... ફૂલને તેરો ને ફુલની છડી, કુલનાં છેગાં રહો, લટક્તી લાલી. કુલે આવે રે... કુલના છે ગજરા ને કુલના હાર; કુલના દડુલા ઊછાલે નંદલાલ. કુલે આવે રે.. કુલના વાગા ને કુલના છે પાગ; કુલના ભરેલા આવે છે સવઊ દેવાલ. કુલે આવે રે. મેતા નરસીઆચા સાંમીને રે જોતાં; જાએ ભવ તનનાં દુખ. કુલે આવે રે.. મારીશ મા! મુઠડલી માહાવા ! હું માહારી માડીને મેંહાળી રે, તેથી ઝાઝેરી માહારી સાસુ નણંદને. તાહારે મન છું સેંઘી રે. મારીશ મા !” Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004610
Book TitleNarsimha Mahetana Pado
Original Sutra AuthorN/A
AuthorRatilal V Dave
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages132
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy