________________
(૫) વસંતનાં પદ ( ૫૭-૭ર )
૫૭.
[ રાગ : વસંત ] આવે રે છેગાલા વહાલા, તેમને છાંટણાં કરીએ, કેમલ કંઠ તંમરે રે વહાલા, વનમાલા ધરીએ. (ટેક) કુંજ કુંજ વનમાં કેસુ લાં, જેવા શંચરીએ; શુક પીક માહા મદ ગરજે, મુખ મેરલી ધરીએ. ચુઆ રે ચંદન અગર કુમકુમ, એકમેકને ભરીએ; નરશહીચા સ્વામી વસંત લગન છે, અમે તંમને વરીએ.
2
ઠ
છ
[ રાગ : વસંત ]. ચાલ સખી વંદરાવન જઈએ, જાંહ મોહન ખેલે હોળી રે, એકએક ગોપીને એકએક માધવ, મળી છે માહારસ ટોળી રે;
ચાલ સખી... સોળ શણગાર સજ્યા સહુ શાંમા, પહેરાં ચરણ ચાળી રે, હંસાગમની ગજગતી ચાલે, તે તે ભમરાળી રે.
ચાલ સખી... હારા કૃષ્ણજી, છતાં જન ગેપી, લેપી લાજ વીરાજે રે; નરસહી આચા સ્વામી સંગ રમતાં, ભગતવછળ બદ છાજે રે.
ચાલ સખી.... ૫૯
[ રાગ : વસંત ] ચાલે હરી હરી રમીએ, બાથ પરસપર લીજે, કેણુ હારે કેણ છતે માહારા વાલા, કોણ શપરાંણ દીશે. લથબથ નાથ બાથ ભુજે ભીડી, હસી મુખ દે કર તાલી, હે હે હે હે હરજી હારે, ગોપી દેતી પરશપર તાલી. હારા કૃષ્ણ ગોવાલ શહીત રે, વસ્ત્ર લીધાં ઉલાલી, નગન થઆ બ્રીજનાર જ દેખે, આપ વસ્ત્ર વનમાલી. હાશ વીલાશ કરે [...] શાંમા, રામા રંગે રાતી; નરશડીઆચા સ્વામી સંગ રમતાં, માંનુની આનંદ પામી.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org