________________
નરસિંહ મહેતા કૃતિ
૫૫
જન્મનું સારથિક આજ માહારે થયું, સાંમલે સ્નેહસું બાત કીધી; સનાથ કીધી હને અનાથ જાણી, મને બાંહ ગ્રહી, પ્રેમનું પાસે લીધી. પૂરવ પુન્ય આજ માહાટું ઉદે હવું, રજની રંગે રમી કાંહાંન સાથે સુરતના સુખનું શું હું વરણવ કરું છતી કંથ મેં બાંહ બાથે, રહે સદા મંદિર માહરે શ્રીહરિ, દીન થઈ નાથને પાય લાગી; સુખ તણે સિંધુ તે આજ મેં ભગવ્ય, જન્મની ભાવઠ સર્વ ભાગી. મનુશ્યા–દેહનું આજ સારથક હવું, કૃષ્ણ ક્રીડા કરી લાજ લેપી; નરસિંહીયાઓ સ્વામી ભલે મિલી, શું કરે સાસુડી અધિક પી.
દત માં દેશ કહું તુંહને કહાનજી, દુરીજન લેકડા હાસ્ય કરશે, સાસુડીને શો ઉતર દીજિયે, કંથ તે જોઈને કેપ ધરશે. નણંદ કુડાગરી, હીંડે લખતી ચેહેન, જેઠ-જેઠાણને અનખ માહારી; કાંઈ કરીએ નહીં ચેહેન પરનારશું, રાવલે મન્ય જૂઓની વિચારી. આજ જે માનશો વીનતી માહરી, તેજ્ય અહીં આવીશ કાલ્ય તાહારે; નરસંહીયા સ્વામી પાય લાગી કહું, લાજ ઘેર જાતાં સવારે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org