________________
(૪) સુરત - સંગ્રામનાં પદ
(૫૩–૫૬)
૫૩ આજની રજની ઘન સફલ અવતર્યા, પ્રેમ ધરી પીયે મારી સેજ આવ્યો, દુખ સહુ વીસયું, સાઈ લેતાં વિષે, સુખ પ્રગટયું, ઉલટ અતિ ભા . હું રે સનમુખ થઈ, નાથ બાઘું ગ્રહી, તપત્ય તનને હો, મીટ મેલતાં; સુખ તણે સિંધુ તે, આજ મેં ભેગ. અધુર અમૃત રસપાન કરતાં. ઉલટ અંગ અતિ, રંગ વાદ્ય ઘણે, શેજનું સુખ તે આપ્યું વાહાલે; નારસંહીયા સ્વામી સુર ઉગે હવેં, ત્યાંહ-લગે નાથ મારી શેજ માહાલે.
૫૪ આજની રજની, ભલીભાંત્ય શું ભેગવી, શામ શેજે રમે મન મેહેલી; ભેગવી ભાત્ય શું, કેલવી ખાત્ય ચું, શું કરશે અરી સેકય લિી. ચીર કટિથી ખિસે, નાથ જોઈ હસે, બાંહ કંઠે ગ્રસે, લાજ છાંડી, ઉર ઉપર્ય ભુજ ધર્યો, નાથ સુરત્યે ભર્યો; અધુર ખંડિત કર્યો, કે માંડી. એ સુખ સખી મુખ કહ્યું નવ જાય; મેં સિંધુમાં ચરકલે ચાંચ બેલી; નરસિંહીયા સ્વામી ભલે મિયે, ઍમલીલા નવ્ય જાય તેલી.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org