________________
(૩) રાસલીલાનાં પદ
(૫૧–પર). (રાગ : ગરબો)
પા રૂડે આવે આસમાસ કે નવરંગ સરદ ભલી રે, ગરબે રમે શ્રીગોકુલનાથ કે સાજ ગોપી બંની રે લેલ. પરભુજીએ પીતાંબર પલવટ વાલી કે પાવડીએ ચઢા રે લેલ. પરણુજીને કુંડલ ઝલકે કાન કે મુગટ હીરે જડે રે લોલ. વાલે મારો વાહ મધુર વાંસ કે ગોપી સહુ સાંભલે રે લોલ; અબલા નાંહાંની માટી નાર કે સહુ ટોલે મલી રે લોલ. પિહેરાં ચરણ ને વલી ચીર કે ચલી કસકસે રે લોલ; પહેરા મેતીના સંણગાર કે મેહેલાં માંન હસે રે લોલ. મસ્તગ લીધાં મહીના માટે કે ચતુરા ચાલતી રે લોલ, અમરીત વેણ [ને ચંચલ નેણ કે પરભુને નીહાલતી રે લેલ. આવાં બંસીવટને એક કે રમવા નાથસૂં રે લેલ; વાલે મારે બલવંત ભીડી બાથ કે કૂમલ હાથસૂં રે લેલ. રૂડી રમત રમે રંગીલે કે રાધા રસે ભરાં રે લોલ; તાહાં તે થઈ રહે થેહીકાર કે વાગે ઘૂઘરી રે લોલ. જોવા મલીઆ ચૌદે લેક કે અદ્ર તાંહાં આવી આ રે લોલ; રૂડાં પારજાતકનાં પુસ્મ કે પરભુને વધાવી આ રે લોલ.
....... .
] તાં ગાએ નરશહીએ સુખ જોહી કે લીલા નાથની રે લેલ.
પર
[ રાગ : ગરબે ] સરહનીસાએ શ્રીમહારાજ કે વનમેં આ રીઆ રે લોલ, મધ નીસાએ વજાડી વેણ કે ગોપીકા ચાલી રે લોલ. શ્રવણે સુધી મોરલીને નાદ કે ગેપી વાકુલ થયાં રે લોલ જે જમ ઉઠાં પિતાને ધામ કે તે તમ નીસરી રે લોલ.
૨
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org