________________
નરસિંહ મહેતા કૃત આજથિ રુડું આદર્યું', આ કામ તે આવું; દાડિ લાવ છ દિકરા, લેકુનિ રાવું. ૩ ગાયું ચારિને જિવિયે, આપણ ને રાજા; લાડકડા નવ લાવિયે, ઘેર એલંભા ઝાઝા. આજથિ તારિ આબરુ, થાસે લેકમેં થેડિ, કેને તુને કુંણ આપશે, પરણવાને છેડિ. ૫ નરસિ મેતાના વાલમા, રૂડાં કામ છે તારાં; મૈયારિનાં માટલાં, ફેડે છે સાંજ સવાર. ૬
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org