________________
૧૫
દાણલીલાનાં પદ ડેડ ઘણે દરબારને, મન [ જાણ ] મૈયારિક ઠગવિદ્યા તુજમાં ઘણિ, તારિ આરત્ય ઠગારિ. બારવરસનિ બાલકી, [ તું] ચરિમેં શુરિ, કાચું નથિ કઈ વાતનુ, [ છે] લખણનિ પુરિ”
નાના સરખા નંદની, છેટે રેજે છેરા; છેલ થયે તુને જાણિયે, ઘાલિ કુલને તા. ૪ કુડાબલા કાનુડા, મુથિ વેગલે રેજે; તુજ સરખિ હોય નિલજિ, તેને જાઈ કેજે. ૫ ઉભું રે અલબેલા ! કરસ્યું તુંને રાજિ; નરસિ મેતે કે મૈ જૈ જડે, જડયે ગાલું તે ઝાઝ. ૬ .
૩૫ મટકીમાં ગેરસ ઘાલી રે, ગોપી મહી વેચવા ચાલી રે, મારગ મળે દેવ મેરારી રે, આવી મારી ચુંદડી તાણું રે. ૧ ચાલે નણદી ઘેર જઈએ રે, જસદાની આગલ કહીએ રે; જદાજી કાનને વારે રે, આવી મારી ચુંદડી તાણી રે. ૨ કાન આવે સાંજની વેળ રે, સીખામણ દેઈશું ઘેર રે, કાનના તે કેટમાં માલા રે, સાચું બોલે કાન ગવાલા રે. ૩ મારી મને નહેરોની અણી રે, ગોપીએ મારી મેરલી તાણી રે, [. • •
] ૪ સુતારી તું વેલે આવ રે, કાન કાજ પારણુ લાવ રે, પારણુએ છે હીરની દોરી રે, ઝુલાવે જસદા ગોરી રે. ૫ કાનને માથે સરટોપી રે, જોવા મળી વજની ગોપી રે, મલ મેહેતા નરસઈને સામી રે, ગેપી આનંદ પામી રે. ૬
૩૬ મથુરા મેં વેચવા જાયે દાડિ દાડિ; [કહે કાન ખટિ કેમ કરિ થાઈએ. નવરા તમે, એજ કામ તમારે; મૈયારિ રેકવિ, સાંજ સવારે. એમ કર્યા તે ટાંક ન આલું; સ્યાને કાજે એવું બોલે છે કાલું.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org