________________
૪
નરસિંહ મહેતા કૃત વાટમે આવિને રોકો માં વેતાં; વાર ઘણિ થાય છે મુને સેતાં. વુંઢા જાઓ તમે પાધરા વાટે; મેહન બાઝ માં મૈને તે માટે. નરસિ મેતે કે સમજાવું વાતે મૈડું પાસું, ઘેર આવજે રાતે.
૩૭ મન મસ્તાંનિ માનનિ, ડાપણમેં ડોલે, મુજને તે મેહ પમાડવા, મિઠું મિઠું બોલે. ડાપણનું સ્યું કામ છે, દેને દાંણ અમારું ને તો આ ઘડિએ કુટસે, મૈ – માટલું તારું એકલિ વનમેં આથડે, છે કેનિ [ 0 ] છેડ, રૂપ ઘણું તારા અંગમાં, લજ્યા તે ડિ. કુણ છે એ કુડિયા, એવુ બોલે છે આવિ
એવિ તે વાતું તુજને કોણે [૨] સિખાવિ. રી છું રાજાના રાજમાં, મુજને કુણ લુટે, સમજિને રેજે વેગલે, મટુકિ નૈ કુટે. તુ તે દાંણિ આ વાતને, અમે સાંભવ્યું ને તું; નરસિ મેતે કે ઘર નંદનું, જાસે એ સરિસોતુ,
૩૮ મુખથિ બોલ્યા, માવજિ! અતિ સુંદર વાણિ; ગાલું ઘે છે ગ્વાલણિ, નાને મુને જાણિ. કુડું કાંઈ નથિ બોલતે, માને સાચુ માડિ; વનમેં આવિ વિનતા, મુને ખિજવે દાડિ. મરમ કરિ કરમાયથિ, ત્યે મોરલિ ગુટિ; મિડું બેલે મુખથિ, ભરે આવિને ચુટિ. મછર ભરિ મૈયારડિ, [મન] મસ્તાનિ કેલે; વનમે દેખિ એકલે, મુખ ગાલું બોલે. સર્વે મલિને સુંદરિ કરે ઠેકડિ મારિ, ગુજરી ગોકુલ ગાંમનિ, છે નિલજ નારિ.
૪
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org