SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ નરસિંહ મહેતા કૃત સારિ પેઠે હું તુજને જાણું, જાણું છું તારિ જાત; - આજ પછે જે એમ કયું તે, જાણિશ મારિ વાત. ૪ પારકે ઘરે પેટ ભરે છે, પેટુડિયાનિ પિર; નરસિ મેતા કે ચેર જેવું, સ્યુ છે તારે ઘેર. ૫ ૩૨ પૂછું હ તને પ્રેમદા! હ્યું છે નામ તારું રે, રટિ નારિ તે ચેર્યું છે, દાણ અમારું રે. ૧ તું ગોવાલણિ મદન માતિ, ચેરિ જાતિ દાણ; મેં લિધા વિના આજ મેલું તે, નંદ બાબાની આણું. ૨ આવ્ય એરિ, તુને કૌ છું ગરિ, ચારિ આવિ સિસ કુડાબેલિ, કેમ કરે છે, સ્વિનિ વાતે રિશ. ૩ તું ધુતારિ, નાર ઠગારિ, જાણું છું તારાં કામ; આજ ઘણે દાડે હાથ આવિ, તે હું મનનિ પુરિશ હામ. ૪ ગામનિ રે તલ ગુજરિ, તારે એવડે એ અહંકાર; નરસિ મેતે કે વાર લાગે છે, મૈનું માટ ઉતાર. ૫ ૩૩ બડબડ છરા ! સિદને બેલે; જિલે ઠાલાં કાતલ છોલે. બહ બલિને સુ મારું લિવું; પિતે મુલ પિતા કેરુ કિધુ. ભાર ઝલાય નૈ માંણસ હલકે ઓછું પાત્ર હોય તે છલકે. તારિ મા કેદિન[] રણિ; તેને પુત્ર થયો તું દાંણિ. દાસ નરસિમેતે કે ચાલ્યા જાને; ગાલ્ય સિદ ખવાડે છે માને. ૫ ૩૪ બહુ એલિ! થા માં બેલકિ, હું તુજને કૌ છું; માનનિ તારાં નેણલાં, કેઈ વારને સૌ છું. ૧ Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004610
Book TitleNarsimha Mahetana Pado
Original Sutra AuthorN/A
AuthorRatilal V Dave
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages132
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy