________________
દાણલીલાના પદ દાસ નરસિ કે માલમ પડસ્પે; તુને સિક્ષા સારિ જડસે.
૨૫ જાણું છું તુંને કુકડિ, એલિ ! બેલ માં ઝાઝુ રે; અંગ ભર્યું અવલાઇથિ, તારુ રેમ ન સાજુ રે.
એલિ! બેલ માં.૧ માણસનિ પિઠે દાણ માગ્યું મેં, તુજ પાસે બહુ વાર; વાતમાં તું સમષ્ટિ નઈ, તુંને લાત તણો અધિકાર.
એલિ! બેલ માં...૨ કરગરીને મેં કહ્યું કે, દે અમારું દાણ; નારિ મુરખ હેર નગારુ, કુટયું જ આવે કામ
એલિ! બેલ માં....૩ મેં જાણુ મારા લોકનિ છેડિ, કયાં દેખાડું ત્રાસ તું સુધિ બલમાં ભરેણિ, કરવા લાગિ હાસ.
એલિ! બોલ માં..૪ સારિ પેઠે શિખામણ આપિ, મેલિશ પછિ ઘેર; નરિસ મતે કે જેને [પાછી], ઉભિ થાશે લિલલેર.
એલિ ! બોલ માં...૫
જાવા દેને કાન ! મારે ઘેર જાવા દેને કાન. (ટેક) આંણ તેર ગાંગે ને પિલી તેર જુમાં, વચમાં ગોકુલીયુ ગામ, મારે ઘેર જાવા દેના કાન. ૧ વંદરાવનની કુંજગલ[ ન ]માં, સેનુ માગે છે દન.
મારે ઘેર.. ...૨ અમે તમારા ને તમે અમારા, માખણ ચેરી ખાવ.
મારે ઘેર...... ભલે મલે મેતા નરસિને સામી, વાલે રમાડાં રાસ.
મારે ઘેર....૪
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org