________________
નરસિંહ મહેતા કૃત
પાયુ પછે સરવે સાથને, મનુવાર કરિને; ઘેલા થે ગોવાલિયે, પિધુ પેટ ભરિને, બિજુ તે ઢોલિ નાખિયું મેં મટુકિ ફેડિ; ફાડિ તે નવરંગ ચુનડી વિલિ બાંઈ મરેડિ. મનમેં રિસાણિ માનનિ, કંઈ દાવ ન લાગે; નરસિ મેતો કે રેવે , જસદાને આગે.
૨૩ છોટા બેટા છોકરા ! શો વાત માટ રે; વેગલે રેજે મુજથિ, નઈ તે ખાઈશ શેટિ રે,
સિખે વાત.... ૧ હું તે તારા લેકનિ છેડિ, તું મારે શરદાર; કંસ ચારે કયાં જાસે, હવે મેલિને રાજદ્વાર.
સિખે વાત. ૨. પ્રાક્રમ ન મલે પિમેં તારે, બોલ મેઢે સ્યું હોય, 2ષ્ય ભવનમેં નથિ મુને, લુટવાવાલે કેય.
સિખે વાત.... ૩ દાંણ ન આપું દેકડો, અમે બેટિ થાઈશ કામ; તું મુંને અલ્યા ત્રાસ દેખાડિને, રઈશ કેને ગમ,
સિખે વાત.... ૪ હું તારાં હલાણ જોઈને, જાણું છું મનમાંય; નરસિ મેતે કે મેડ઼વેલુ, નદને સારુ નાય.
સિખે વાત ૫
છેરિ ! છાસ તણિ પિનારિ, તું સ્યુ જાણે રિત અમારિ. તારે બાપ અમારો ચાકર; અમે તે ગોકુલ કેરા ઠાકર. તારા રાજાથિ નથિ ડરતાં; કેઈનિ શંકા મન નથિ ધરતાં. આપને રિત અમારી એલી ! જા તું લસકર લાવે વેલી.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org