________________
નરસિંહ મહેતા કૃત
ટાંક લેવું નથિ મહેરે, મટુકિ વિ (?) બધી; ઉભિ રે અલબેલડિ આજ બોલતાં લાધિ. કે નેનથિ તુ નતિ, મચાલિ મનમેં; ઉપર પ્રગટ દેખાય છે, હલકાર તારા તનમેં, બિક દેખાડે છે કસનિ, તું ભરાણિ છે બલમાં; કુડાબેલિ કામનિ બેલે છે [બહુ ] છલમાં. રે રે હું તમને એલખુ, હમણું ના] યા દાંણિ; એવું બોલે છે આકરું, કાઠા હું જાણિ. અમને તે હલકાં દિડલાં, તમે લખણના ભારિ, રસિયાજિ નવ કિયે, વન પરનારિ. કુડાબેલિ હું કોમનિ, તમે સાચનુ ગાડું, નરસિ મેતે કે વઢવા જેવું, સિદ બોલે છે આડું.
તમે મ કર ઝાઝાં ફેલ, વારિ જાઉ વાલજિ રે; વલિ થાઓ માં સુધા છેલ, લાડિલા લા લજિ રે. તમે કેમ પડયા છે કે, વારિ જાઉ વાલજિ રે; ઝાઝ મ કરે મારિ છે, લાડિલા લાલજિ રે. કેમ ઉભા છે રેકિ વાટ, વારિ જાઉ વાલજિ રે; જે જે મનું ફડતા માટ, લાડિલા લાલજિ રે. તમે મ કરો એવિ વાત વારિ જાઉ વાલ િરે, થાસે એમાંથિ ઉતપાત, લાડિલા લાલજિ રે. કે મેલિને રેજે કેર, વારિ જાઉ વાલજિ રે; તમે મ કર ઝાઝું જોર, લાડિલા લાલજિ રે. સૌ જાણે તમારાં કામ, વરિ જાઉ વાલજિ રે; માને નરિસ મેતાના ] મ્યાંમ, લાડિલા લાલજિ રે.
૨૯ જૈને લિલ તણું લાડ રે; - કે આવિ ઉભા છે કેમ આડા રે.
૧
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org