________________
નરસિંહ મહેતા કૃત
જશોદા માવડી રે ! સાંભલોની,
માહારા મુખની વાતે; ગેકુલ નારી છે ધૂતારી,
હૂ તે તેને ઘેર ન જાતે. દહી દુધ વ્રત માખણ ભેજન,
ભુવન ભાવતું ખાતે; મે મારાં માંકરડ પાલ્યાં
હૂ તે તેને સર્વસ્વ પાતે. વાંસ તણી વાંસલડી હું તે,
તાન-તરગે વાતે; મનમાંહે બહુ મેદ ધરીને,
આપ ઈછાએ ગાતે. પ્રેમતણે પાલવ હું બાંધે,
અણું ને અલગે થાતે. નરસૈહા સ્વામી એમ બેલે,
વૈષ્ણવજન સંગ રાતે.
૪
જસદાને જીવણ જોવા જુવતી આવી;
ઉલટ વાધે રે અંગે, ઓલંભા લાવી. ૧ મરકલડો કરીને કયાંન સમું રે જ,
ભામની વંન ભુલી મનડું મેહે. ૨ પ્રાંણ પે પાતલીયે વાહલે ગોપીને ગમતે;
ભણે નરહીએ : માતા ઉગે રંમતે. ૩
નંદજિને છોરે નાને રે, કાયર અમને કિધાં છે, છેલ કિધે છાને છાંને રે, અમને કાયર કિધાં છે. ૧ નિત નવરે ફરે ડોલે રે, કાયર અમને કિધાં છે; મનમાં આવે તેમ બોલે રે, અમને કાયર કિધાં છે. ૨ વનમાં ઈ પગે ખેલે રે, કાયર અમને કિધાં છે; ઝાલે છે દાડે પેલે રે, અમને કાયર કિધાં છે. ૩
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org