________________
(૧) બાળલીલાનાં પદ
(પદ ૧-૧૦)
(રાગ : પંચમ ] આ લેને, આરોગે આતા! ઘીમાં ઝબોલી,
સુંદર મેરે હાથ રચી પાતલી પિલી. ૧ કાતલી કેલાની, સારી સાકર ભેલી,
કરમે કીધે રે કૃષ્ણ કપુરે ભેલી. ૨ મીઠડાં કરૂં રે, મુખ મોકલું કીજે;
માખણ ભાવે તે વલી માગીને લીજે. ૩ ચુંચુત કેલીના માતા આગલ ધરે,
કેહેવું ન કરાવુ મુખ મકલુ કરે. ૪ બ્રહ્માદીક ઇંદ્રાદીક ભેલવા નાથ;
નરહીઆ સાંમી જમે જશેદ હાથે. ૫
આડે રહીને રાડ માંડી જગનનાથે,
તે જમુ, જે પરેસ ભાત તમારે હાથે. ૧ સેવ રે સંવાલી માહે સાકર ઝીણું,
સેવણ થાલી માતા લાવે રે ફેણું. ૨ સાક દાલ માંહે માંખણ ધરે;
દહીં દુધ રે માહારૂં કચેલું ભરે. ૩ પંચા અમૃત પુત્ર તમે કેલીઆ ભરે;
આલેટ ને લેટે, કેહે જુજુઉ કરે. ૪ રસ ભરી સંતાપ, માતા અંતર પિખે;
પાછું વાલી જુવે. જશોદા જુજુઉ દેખે ૫ જમવેદકે મછણ લેતા મીઠા કીધાં રે માએ
નરલ્હીઆ સ્વામી મલીએ, લાગું રે પાએ. ૬
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org