________________
બાળલીલાનાં પદ
ગોકુલિયુ ઉજડ કરસ્ય રે, કાયર અમને કિધાં છે;
તારે થિર જૈને ઠરત્યે રે, અમને કાયર કિધાં છે. ૪ ઓચિંતે ઘરમે આવે રે, કાયર અમને કિધાં છે,
આવિ જેરાઈયે બોલાવે રે, અમને કાયર કિધાં છે. ૫ નિત એથિ ડરતાં ફરિયે રે, કાયર અમને કિધાં છે,
કે નરસિ મેતઃ સુ કરિયે રે, અમને કાયર કિધાં છે. ૬
ભલે જી ! ભગવાન પ્રગટાં અમારે કાજે;
મલપતી હીડું તે તજીને લાજે. ૧ ત્રિહને તાપ ટાલ સેજડીએ રંમત
ભગવે મેંહે ભાવ કરી દુરીજન દેખતાં. ૨ સકલડીનું સાલ હુંતું તે વાહલે રે ટાલું;
ભણે રે નરહીઓ : બન જાદવષ્ણુ મહાવું. ૩
[ રાગ : પંચમ ] માતા રે જસદા કેરું મનડું મેહે, - વલી વલી કુંવરનું વદન જુએ. હરખીને હઈએ લીધે, ચુંબન દીધું;
કાજલ દઈને ગાલે ટબકું કીધું. મીઠડાં કરીને માતા મંદિરમાં આવી;
આંગણમાં ગેપ સહુએ રાવ લાવી. મંદીરમાંહે આવી વાહલે માંડે રે વીહાર,
ભણે રે નરહીએઃ પામી પુરણ આધાર
૪
[ રાગ : પંચમ) લાઈને જમાડે, માત કુંવર કહાંન;
નાસી જાઓ, આઘે આવે, સુંદર સાંમ;
૧
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org