________________
નરસિંહ મહેતાનાં અપ્રકાશિત પદ
પદ-૨૭, ૫. ૨
કે નથિ તુ નતિ, ભચરાલિ મનમેં,
ઉપર પ્રગટ દેખાય છે, હલકાર તારા મનમેં. પરિ૦ ૩ દાણલીલા, પદ-૩, ૫ ૧૨૨
તું તો કેણે નથી તાણતી, મછરાલી મનમેં ઉપર પ્રગટ દેખાય છે, હલકાઈ તારા તનમેં.
પદ-૩૪, ૫.૨
ઠગ વિદ્યા તુજમાં ઘણિ, તારિ આરત્ય ઠગારિ. પરિ. ૩. દાણલીલા, પદ-૭, પૃ. ૧૨૩–૧૨૪
ઠગવિદ્યા તુજમાં ઘણ, તારી આંખ ઠગારી. પદ-૩૪ પં. ૩
બાર વરસનિ બાલકી (તું) ચેરીમેં શુરિ, પં. ૩
બાર વરસની બાલા કી ચેરીમેં શુરી.
પદ-૩૯. પં. ૩
આ માંટડાં આજથિ, તુ મેલ પણ મારિ પરિ૦ ૩ દાણલીલા પદ-૫, પૃ ૧૨૩, ૫, ૩
આવ્યાં રૂડાં આજથી. તુ મેં લખણુ ભારી,
[ઉપરનાં દૃષ્ટાવાળાં પદો બને સંપાદકેએ. જે. હ. પ્ર.૪૨૧૯૬માંથી નેવેલાં છે.] પદ-પર, પં. ૨
જે જમ ઉઠા પિતાને ધામ કે તે તમ નીસરાં રે લોલ. પદ-૨ “શૃંગારનાં પદ'. પં. ૨. પૃ. ૧૪૫–૧૪૬
જે જમ હતાં પિતાને ધામ તે તેમ નીસર્યા રે લોલ. મધ્યરાત્રિ હોવાથી ઉઠાં” શબ્દ વધુ અર્થ સંગત છે.
નવસત સજા છે સણગાર કે પાલવ ઘુઘરી રે લોલ. પં. ૮
નવ-સત્ત સજિયા છે શણગાર, કે પાવલે ઘારી રે લોલ
સોળ શણગાર સજ્યા પછી પાવલે ને બદલે (ઘૂઘરીવાળો) “પાવ વિશેષ સુસંગત જણાય છે. બન્ને સંપાદનમાં (કદાચ, જુદી જુદી હસ્તપ્રતને કારણે આમ હશે !) ૫. ૬ થી ૧૦ ઉલટસુલટ છે.
(બન્ને સંપાદકોનાં) નીચેનાં પદમાં ભાવનિરૂપણ અને ભાષાસાહિત્યમાં ભિન્નતા હેવાથી બને નેધું છે. જેમ કે
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org