________________
નરસિંહ મહેતાનાં અપ્રકાશિત પદ
પ્રસ્તુત સંપાદનમાંના પદ ૫૮, ૧૯, ૫, ૭૦, ૮૫, ૬, ૧૦૧, ૧૦૩, ૧૧૨ ૧૧૬, ૧૩૪, ૧૭૭ વગેરેની પ્રથમ પંક્તિઓના સામ્ય સિવાય સ્વ. ઈ. સુ. દેસાઈ સપાદિત
નરસિંહ મહેતાકૃત કાવ્યસંગ્રહમાંના પદો ભાષા, ભાવ વગેરે દષ્ટિએ ભિન્ન હોવાથી અહીં લીધેલાં છે.
મેં સંપાદિત કરેલાં પદોમાંથી (મારા નામનિદેશ સાથે) મુ. શ્રી કે. કા. શાસ્ત્રી સાહેબે છપાવેલાં ૯ પદે પ્રસ્તુત સંપાદનમાં નીચેના ક્રમે છે. જેમકે,
પદ ૧૧, ૧૨, ૮૫, ૭, ૯, ૧૧૩, ૧૧૬, ૧૨૬, ૧૫૩ ( જુએ, “પરબ”, ૧૯૭૩, પત્રિકા-૨, એ. “નરસિંહ મહેતાની પ્રકીર્ણ પદરચના, પૃ. ૯૦-૯૩)
૧૯૬૮માં મેં જે પદોને પાઠ તૈયાર કરેલ તે ૧૯૮૩માં પ્રકાશિત થઈ રહ્યાં હેઈને રવાભાવિક છે કે વચ્ચેના સમયગાળામાં એ પદોમાંથી થોડાંક અન્ય પ્રકાશનેમાં પ્રગટ થયાં હેય. અહીં પ્રકાશિત પદેમાંના ક્રમની સાથે ડો. જેસલપુરા સંપાદિત “નરસિંહ મહેતાની કાવ્યકૃતિઓનાં પૃષ્ઠક નંધુ છું. જેમ કે’ પદ ૯ પૃ. ૧૭૩, ૧૧ પૃ. ૨૧, ૧૨ પૃ. ૨૨૧, ૨૨ પૃ. ૧૨૪, ૨૮ પૃ. ૨૨૧, ૩૭ પૃ. ૧૨૩, ૩૮ પૃ. ૧૨૬, ૪૭ પૃ. ૧૨૫ ૫ પૃ. ૧૪૫, ૭૦ પૃ. ૩૫૫, ૮૪ પૃ. ૨૭૨, ૮૮ પૃ. ૧૪૯, ૯ર પૃ. ૨૯૧, ૧૦૧ પૃ. ૧૯૨, ૧૧૪ પૃ. ૨૯૨, ૧૧૮ પૃ, ૨૪૨, ૧૩૭ પૃ ૧૬૪, ૧૫૫ પૃ. ૩૮૮, ૧૭૧ ૫ ૩૮૮, ૧૭૨ ૫ ૩૮૪.
અહીં આપેલાં કેટલાંક પદેને જે પાઠ ડો. જેસલપુરાના સંપાદનમાં મળે છે તે કેટલીક બાબતમાં (પંકિત, ભાવનિરૂપણ, ભાષા, પદલાલિત્ય વગેરેમાં ) જુદો છે. પણ તેમાં મારી દષ્ટિએ ઘણે સ્થળે પ્રસ્તુત સંપાદનમાં આપેલે પાઠ વધુ સારો જણ છે. થોડાંક ઉદા. જોઈએ.
[શરૂઆતમાં પદક્રમ, પંક્તિક્રમ અને પંકિતનું દૃષ્ટાંત પ્રસ્તુત સંપાદનનું છે. અને પછી સરખામણી માટે હૈ. જેસલપુરામાંથી પદક્રમ, પંક્તિક્રમ અને પંક્તિ નધેિલી છે.] પદ-૧૩, ૫. ૫
આવિ સિંદ કરો છો તાણ, કેડિલા કાંનજિ રે; પદ ૧૭૧, પૃ. ૨૨૦, પં. ૫
આવી શદ કરે છે ઠાણ? કેડીલા કાનજી રે!
અર્થ સંદર્ભની દષ્ટિએ ‘તણ શબ્દ સુસંગત છે. પદ ૧૮, ૫ ૬
, દુરિજન લેકડાં દેખસે, થાશે નામચું ઠાલું (પરિશિષ્ટ ૩. દાણલીલા, પદ-૨, પૃ. ૧૨૧-૧૨૨)
દુરિજન લોકડાં દેખશે, થાશે નામ જુઠાલું
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org