SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ નરસિ'હ મહેતાનાં અપ્રકાશિત પદ પદ-પ [રાગ : : વસંત] ચાલેા હરી હારી રમીએ, બાથ પરશપર લીજે; કાણુ હારે કોણુ જીતે માહારાવાલા, કેણુ શપરાંણ્દીશે. લથબથ નાથ બાથ ભુજે ભીડી, હસી મૂખ દે કર તાલી; હો હો હા હા હરજી હારે, ગેાપી દેતી પરશપર તાલી. દ્વારા કૃષ્ણ ગાવાલ શહીત હૈ, વસ્ત્ર લીધાં ઉલાલી,’ નગન થ બ્રીજનાર જ દેખે, ‘આપા વસ્ત્ર વનમાલી,’ હાશવીલાશ કરે [...] શાંમા, રામા રંગે રાતી, નરશહીચા સ્વામી સ ંગ રમતાં, માંનુની આનદ પાંમી. શૃંગારનાં પદ, પ૬ ૮૮, પૃ ૧૮૬ [રાગ : વસ'ત] ચાલે! હરિ ! હાળી રમીએ, ઝાકમઝોળ કીજે; કાણુ હારે ? કાણુ જીતે? બાથ પરસ્પર લીજે. લડથયા નાથ, બાથ બળ–ભીડી, હસી હસી મેલે ખાલી; હાં હાં હાં રે હરજી હાર્યાં.' લેતી પરસ્પર તાલી. વળી વિઠ્ઠલે ગેાવાળ ખેાલાવ્યા, વસ્ત્ર લીધાં ઉદાલી, નવલ નાર નાસે વનમાંહે : આપે! વસ્ત્ર, વનમાળી !' સજ્જળ શણગાર ધાં વ્રજનારે, રામાર્ગે રાતી, નરસૌયાચા સ્વામી–સંગ રમતાં માનુનીયાં મદમાતી. + ૫. ૧ તપ તીથ વૈકુંઠપદ મુકી, માહારા વૈશ્નવ હોય ત્યાં હું આવુ રે. ભક્તિ-જ્ઞાન વૈરાગ્યનાં ૫૬, ૫ ૪૭ Jain Education International_2010_05 ૫. ૧ તપ–તીરથ, વૈકુંઠ સુખ મેલી વૈષ્ણુવ હેાય ત્યાં આવું રે. ૫'. ૭ માહારા રે વૈશ્નવથી ક્ષણુ નહી અલગ, ભણે નરસૈયા એ સાચુ` રે. ૫. ૭" એવા વૈષ્ણવથી ક્ષણ નહી' અળગા : ભણે નરસૈયા સાચુ રૂ. + 1 For Private & Personal Use Only ૨ પદ્મ : ૧૫૯ [બન્ને સપાદાનાં પદેામાં ૫. ૩,૪,૫ ઉલટસુલટ છે. નીચેની પંક્તિ ભાવ-સૌની દૃષ્ટિએ સરખાવવા જેવી છે.] ર ४ ચાલા ચાલે ૨ ચાલે ૩ ચાલે ૪ ૦ ૧ www.jainelibrary.org
SR No.004610
Book TitleNarsimha Mahetana Pado
Original Sutra AuthorN/A
AuthorRatilal V Dave
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages132
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy