________________
નરસિંહ મહેતા કૃત વાલાજી રે ! પુસ્કરમૂલ પુરુષોત્તમ કહીએ, પડી પરમેશ્વર પામી રે; કુવાથ અઢાર કમલાજીને સ્વામી, તે તુલસીદલ પી જામી રે. અનંત... ૪ વાલજી રે ! એવાં એવાં ઓશડ તે અંગ લાગે, જે કરીએ રેવાયે રે; મેહે માયા ને મછર ઘણેરો, તે ૫ છા ખીલે થાયે રે.
અનંત. ૫ વાલાજી રે ! ક્રીપા કરીને એશડ રીજે, જજ્ઞપુરુષ જદુરાયે રે, નરસૈયાચ્યા સ્વામીને સંગ રમતાં તે, જમશર જાંગીના વાયે રે.
અનંત... ૬
૧૭ સ્વામીનું સુખ હતું, માહારે તાંહાં લગી, જાહાં લગી હદ હતી રાત કેરી; સ્વામીના સુખને સ્વાદ ભાગી ગયો, જારે ઓચિંતે ઊદઓ સૂર વેરી. સ્વામીનું....૧ સુરના તેજમાં, સાવ સમરસ થઈ, સેહેજમાં પીક માહારે ગઓ સમાઈ પીઊને પગલે, હું ખેળવા ગઈ, પીજીને ખેળતાં, હું ખોવાઈ. સ્વામીનું...૨ એહવા અટપટા ખેલમાં, આંખ ઊલટી ફરી, હું તજી, હું રહી હાર ખાઈ વાણીમાં અનુભવ, એહ આવે નહીં; અનિર્વચન કેહે નીગમ ગાઈ.
સ્વામીનું.૩ અચરજ વાત એ, કોએ માને નહીં, જેને વીતી હએ, તેહ જાણે વસ્તુને સાગર, સાવ સમરસ ભર્યો, અણુછતે નરસઈઓ થઈને માણે. સ્વામીનું...૪
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org