________________
તત્ત્વજ્ઞાનનાં પદ
૮પ
૧
૨
પાંમર તે પ્રાં વિસાય વનમાલી, મિથ્યા સુખ માયામાં મેહ્યો, મૃઘતૃષ્ણ જલ ભાલી રે. પાંમર. આઠ પર અંતરમાં બલિયે, ઘણું ઘણાને ધાયે, ૨લી ખપી ધન ભેલું કીધું, નાં ખર નાં ખાયે રે. પાંમર.... નારી આગલ્ય યિલજ જૈને, બીતે બીતે બેલે, હડકેલાવે, હસી લાવે, કરી તરણને તોલે રે.
પાંમર... સાસુસસરે સગાંસંબંધી તેની સેવા કીધી; નરસી મેતે કે સાધુજનની, તે સેવા તજી દીધી છે.
પાંમર....
૩
૪
૧૭૦
૧
વાલાજી રે! અનંત નામનું એશડ છે મારે, જીના ભાગ્ય હોય તેને ભાવે રે; વૈશવ વૈદ ને પાસે વસીએ, તે રવિસત તેને ઘેય નાવે રે. અનંત... હરિ હરડે ને સુંઠય સારંગધર, અને અવિનાશી અજમાણ્ય રે, કડુ કફન ને સાકર સામલી, સંચલ રામરસાયણ રે. વાલાજી રે !” ચેનું ચૂરણ ચત્રભુજ કહીએ, અને બહુનામીની બુકી રે; ગોવિંદ નામની ગેલી રે વાલી, માંહે હરિચર્ણોદક મુકી રે. અનંત,
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org