________________
તત્ત્વજ્ઞાનનાં પદ
૧
૧૭૨ હું ખરે તું ખરે, હું વિના તું નહી, હું રહીશ તાંહાં લગી, તું રે હઈશ; હું જાતે તું ગઓ, અનિરવાચી રહો, હું વિના તુને કણ કહેશે ? ખરે... સગુણ એ જાહાં લગી,નિરગુણ તાંહાં લગી, તમ કેહે સદગુરુ વાત સાચી; સગુણ સમતાં નિર્ગુણ ગએ છે શમી, શેખ પૂરણ અનિરવાચી.
હું ખરે... શિવ ને જીવ તે, ના એ છે હેક જે, જીવ હોએ તાંહાં લગે, શિવ છે, જીવ સમતાં, શિવ સહેજે સમાઈ ગઓ, ટલી જાએ ધંધહ નામ દોએ. હું ખરે.. તહેરા માહેર નામને નાશ છે, લુણ ને નીર દ્રષ્ટાંત જેતે, મહેતે નરશઈ કહે, વસ્તુ વિચારતાં વતુરૂપ થાશે, પરંતુ તે ખરે..
૨
૩
૪
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org