________________
૭૫
ભક્તિનાં પદ સુરીનામુનીને સપને ન આવે, મેહેલા મુનીજન
વિસારી; ભણે નરસઈએ એટલું માગું, રાખેની શરણ મેરારી.
દેવ તાહારાં.. પ
૧૫૦ પિઉ–સું રંગે રમીએ, હાં રે એલા દુરીજન બેલડા
ખમીએ; તમ તમ નાહલીએ મન ગમીએ. પિઉસં. ૧ નંદકુંઅર નાનડીઓ બાઈ રે, સુંદરી આ વ્રજનારી; વિધાતાએ વારૂ કીધુ, ગોકુળમાં અવતારી રે.
પિઉ–સું.. ૨ આ જોબન અત દુલભ બાઈ રે, જાતા ન લાગે વાર રે, નંદકુંઅર સું સાહીડા લીજે, સફળ કીજે અવતાર રે.
પિઉ–સું... ૩ જેના મન જે સાથે માલા, તાંહાં રમતાં છે રૂડું રે, પ્રીત હોએ તે, પ્રગટ જણાએ, રમતાં [...]
પિઉ-સું... ૪ જાહા જેવાની સંગત કીજે, તાંહાં તેવા શૈએ રે; નારીઆચા સ્વામી અતલુ માગુ, મારે મંદરથા
નવ જઈએ રે.
પિઉ-ચું. ૫ - ૧૫૧ બાના કી પત રાખ, હરિ તારા બાના કી પત રાખ; બાના માટે જે દુઃખ દેસે તે, કેણ જપે તારે જાપ.
હરિ તારા... ૧ હરણાકસપ ને હાથે હણુઓ, ને ઉગારે પ્રલાદ તેર કડી (?) જમ સીતલ કીધી, સુદામાને કાજ.
હરિ તારા ૨ રોહીદાસને તમે સફલ લીધા, ના જોઈ જાત ને ભાત; નરસૈઈ મહેતાને જારે માંડલીક કપ, કેદારે આપ
મધરાત. હરિ તારા. ૩
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org