________________
૪. સંસારની વિચિત્રતા !
દક્ષિણાઈ ભરતક્ષેત્રમાં પિતનપુર નગરમાં રિપુપ્રતિશત્રુ રાજા રાજ્ય કરી રહ્યો હતો. તેને ભદ્રા નામની પટરાણી હતી. તેને બલદેવપણામાં ચાર સ્વપ્નથી સૂચિત અચલકુમાર નામે પુત્ર હતો અને મૃગાવતી નામે પુત્રી હતી. અભ્યાસકાળ પૂર્ણ થતાં બને યૌવન અવસ્થાને પામ્યા.
સ્વભાવિક રૂપસૌરભથી દેવાંગનાની પ્રતિભાને પણ ઝાંખી પાડતી રાજકુમારી મૃગાવતી એક વખત સેળે શણગાર સજી પિતાને નમસ્કાર કરવા રાજસભામાં આવી. શશીકળાને પણ શરમાવે તેવું પિતાની પુત્રીનું સૌદર્ય જોઈ રાજા તેના ઉપર મુગ્ધ થયો ! મૃગાવતીના કામણગારા નયનો રાજાના અંતરને આરપાર ભેદી ગયા ! વાસના એવી બૂરી ચીજ છે કે ભલભલા માનવીના સાનભાન નષ્ટ કરી નાખે છે. ત્યાં પિતા પુત્રી અને ભાઈ બહેનને સંબંધ પણ વિસરાઈ જાય છે. વાસનાભ્રષ્ટ બનેલ રાજ પિતાની જ પુત્રી પર કામી બન્યો. લેકસાક્ષીએ મેળવવા માટે તેણે પિતાના બુદ્ધિબળથી વાજાળ ગઠવી સભાજનોને કહ્યું : “ રાજ્યમાં કોઈ રત્ન ઉત્પન્ન થાય તો તેની માલીકી કેની ??? રાજાના કહેવાની મતલબને ન સમજતાં સભાજને સહજ રીતે બોલી ઊઠ્યાઃ “મહારાજ ! રાજ્યમાં ઉત્પન્ન થયેલ રત્ન રાજાની
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org