________________
સાત્ત્વિક જીવનના તેજ
[ ૧૫ ]
આમ ખેલતાં હર્ષોંના અતિરેકથી મરિચિમુનિ મેહનીય કર્મની જાળમાં ભ્રમિત થઇ ખૂબ નાચ્યા, ખૂબ નાચ્યા. અભિમાન રૂપી ભૂતે તેમને ખૂબ નચાવ્યા ! આ નર્ત્ત નથી તેમના માટે ભારે અનિષ્ટ સરજાઈ ગયું! ઉચ્ચ કુળગેાત્રને લગતા કમ ખપી ગયા અને નીચ કુળગેાત્રને યોગ્ય કમ ના ગંજ ખડકાઇ ગયા? કુળમદના અભિમાનથી તેમનું સાત્ત્વિક તેજ અવરાઈ ગયું અને ભવપરંપરાનું સર્જન થયું !
કાળક્રમે શ્રી ઋષભદેવ પ્રભુ નિર્વાણ પામ્યા. તે યે મરિચિમુનિ પૂર્વની માફક સ્થવિર સાધુએની નિશ્રામાં રહી ભવ્યજનાને પ્રતિધ આપતાં વિચરતા હતા. એક સમયે અશુભ કર્મોના ઉદયથી મરિચિમુનિ વ્યાધિગ્રસ્ત થયા. શરીરશક્તિ ક્ષીણ થતાં ઉઠવા બેસવાની તાકાત પણ ન રહી. પણ સયમી નહાવાથી કઇ સાધુએ તેમની વૈયાવચ્ચ ન કરી. આથી િિચમુનિના દુબળ મનમાં પ્રભુના સાધુએ પ્રત્યે ક્ષણભર કંઈક દુર્ભાવ જાગ્યા. અરે,
,,
<
આ સાધુએ કેવા દાક્ષિણ્યતા વિનાના છે! મારા ચિર પરિચિત હાવા છતાં આ માંદગીના સમયે મારા સામુ ય નથી જોતાં, તા આહારપાણી અને ઔષધની તે વાત જ શું કરવી.” બીજી તા ઠીક પણ લાક વ્યવહાર પણ જાળવતા નથી ! આવા વિચારમાં અટવાતાં મિરિચને પાછા ક્ષણવારમાં જ શુભભાવમાં આવી ગયા. આ અશુભ ચિંતવન બદલ તેમના હૈયામાં પશ્ચાતાપ જાગ્યો. “આ સર્વવિરતિધર સાધુઓ પેાતાના દેહની પણ પરિચર્યા કરતાં નથી તા મારા જેવા અવિરતિ અને વેશ વિડંબકની શુશ્રુષા કેમ કરે ? પણ હવે જે આ વ્યાધિમાંથી હું મુક્ત થાઉં તે મારે લાયક એક શિષ્ય અનાવું ! ” એવી ભાવના સાથે થાડા સમયમાં સાજા થઇ મિરિચર્મિને ક્રી પાછા પેાતાના કન્યમાં લાગી ગયા. ઉપદેશધારા વહાવતા સાધુનિશ્રામાં વિચરવા લાગ્યા. પશુ એમના
,,
Jain Education International2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org