________________
[ ૬ ]
શ્રી મહાવીર જીવનન્ત્યાત
કાપાત્ર લઇ નયસાર સાથે ચાલ્યા. પેલા મંડલાકાર વૃક્ષ નીચે આવી ઉંચી જાતના ખાદ્ય પદાર્થાંમાંથી નયસારે ખૂબ આગ્રહપૂર્વક ભાવસભર હૈયે મુનિ યુગલને પ્રતિલાલ્યા. મુનિઓએ પણ પજોગ આહારપાણી વહેારી નયસારને ધર્માંલાભ શબ્દરૂપ સ્નેહ નીતરતી શુભાશિષથી નવાજ્યું.
મુનિઓને આહાર વહેારાવતી વખતે નયસારના નયનમાંથી અશ્રુબિંદુએ સરી પડ્યા. સ્વર ગદગદિત બન્યા. રામરાજી વિકસ્વર બની ગઇ. બહુમાનપૂર્વક પ્રિયવચન બેલતાં નયસારે ચડિયાતા ભાવે સુપાત્રદાન આપતાં ભારે આન' અનુભબ્યા. અનેકાને સ્વહસ્તે જમાડનાર નયસારે અનેક ભિક્ષાચરાને પેાખ્યા હતા. પણ આજના સુપાત્રદાનના આનંદ કોઇ અજબ કેટીના હતા. આજના જેવા કુક્ષિશ બલ અતિથિએ પહેલી જ વાર સાંપડ્યા હતા. તેમ અતિથિઓના મુખથી ધર્મ લાભરૂપ શુભાશિષ પણ આજે પહેલી જ વાર કણ ગોચર થયા હતા. ધનલાભ....પુત્રલાભ... વગેરે અનેક શુભાશિષા મેળવનાર નયસારને આજની મુનિએના મુખમાંથી સરેલી 'મલાભરૂપ શુભાશિષ કોઈ અજબ પ્રકારની લાગી !!! ધ લાભ શબ્દની મીઠાશ કર્ણ વિવરમાં પ્રવેશી તેના ઉર:પ્રદેશને ભેદી ગઇ ! અંગે અંગે આનંદના દીવા પ્રગટી ન ગયા હોય તેમ દિવ્ય પ્રકાશપુંજ તેના આખા દેહમાં પથરાઇ ગયા ! દિવસભરના ભુખ અને થાક અલાપ થઇ ગયા ! એની દેહલતા અદ્ભુત સ્ફુર્તિથી થનગનવા લાગી ! ભેજનનું ભાણુ નજર સામે અને કડકડતી ભુખ ઉદરમાં હેાવા છતાં તેની જમવાની રૂચી શાંત થઇ ગઇ. મુનિઓને વળાવી નયસાર ભાણે એસી બે ચાર કાળીયા ભર્યાં ત્યાં અનુપમ તૃપ્તિના એડકાર આવી ગયા ! નાકરવર્ગ પણ પેાતાના માલિકની દાનપ્રિયતા જોઈ આનંદિત યેા. ભાજનિવિધ સમાપ્ત થતાં કાર્યરત પરિચારકો પેાતાના
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org