________________
[ ૪ ]
શ્રી મહાવીર જીવનન્ત્યાત્ત
(6
!
:
ગદ્ગદ્ વાણીથી પૂછ્યું :- ભગવન્ ! આ વેરાન વનવગડામાં અટન કરતાં આપને કોઇ ભય ન લાગ્યા ? જ્યાં શસ્ત્રધારી મનુષ્યા પણ ફરી શકતા નથી ત્યાં આપ શી રીતે નિર્ભય બની ફરી રહ્યા છે ? આવા સખત તાપમાં આવા કષ્ટ સહન કરવાનું પ્રયાજન શું ? નથી પગમાં ચાખડી ! નથી માથે છત્ર ! આવી અટવીમાં આપ શી રીતે આવી ચડ્યા ? ’” નયસારના એકી સાથે ઘણા પ્રશ્નોના પ્રત્યુત્તર આપતાં મધુર સ્વરે મુનિએ મેલ્યા “ મહાનુભાવ ! અમે વીતરાગમાના અનુગામી છીએ. શ્રી વીતરાગ પ્રભુના ધર્મ અમારા અણુએ અણુમાં વ્યાપ્ત છે. વીતરાગી સેનાના સૈનિક બની અમે કશત્રુને પરાસ્ત કરવા અહિંસાધના ઝ ંડા લઇને નિર્ભયપણે ઝઝુમીએ છીએ. અદ્વેષપણે પક્ષીની માફક સ્વતંત્રપણે આત્માની ખેાજ કરતાં અમે વિચરીએ છીએ, એમાં ભય શાને ? “ સેતુલ મહાજન` '' એવા શ્રી વીતરાગપ્રભુના આદેશ અનુસાર આત્મસાકતા માટે આન ંદપૂર્વક દેહના કષ્ટોને સહન કરી આત્મદર્શી જ્ઞાનરૂપ મહાલની ગવેષણા કરીએ છીએ. ’” મુનિએની આવી મધુર ગીરાથી પ્રમુદ્રિત થયેલા '' નયસાર ધન્ય છે આપને ! ” એમ ખેલતાં એક ઘટાદાર વૃક્ષ સામે અંગુલી નિર્દેશ કરી મુનિઓને વિશ્રાંત થવા વિનંતી કરી. મુનિએ પણ તેની ભાવના સત્કારી એ વૃક્ષની શીતલ છાયામાં સ્થાનશુદ્ધિ જોઈ કંબલ પાથરી સ્થિત થયા. નયસારે જિજ્ઞાસાવૃત્તિથી ફરી પૂછ્યું : “ કહેા ભગવન્ ! આવા ઘેર જંગલમાં આપ શી રીતે આવી ચઢ્યા ? ' ગંભીર સ્વરે એક મુનીશ્વરે કહ્યું : “ ભાઇ ! મોટા નગરમાં જવા માટે એકાકીપણે આ જંગલના પ્રવાસ શક્ય ન હાવાથી એક સાની સાથે સગાથ મેળવી અમે નીકળ્યા હતા. મામાં એક ગામને પાદર સાસમૂહ ભેાજન માટે રોકાતાં અમે પણ ઉપવાસના પારણે એ ગામમાં ભીક્ષા ( ગૌચરી ) માટે ગયા. પરંતુ નિર્દોષ ભીક્ષા ન મળતાં તપાવૃદ્ધિ માની પાછા ફર્યા ત્યાં
૮
Jain Education International2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org