________________
પ૭
થાતુર્માસ પરિવર્તન
શ્રી લેકાગચ્છ જૈન સંઘના ટ્રસ્ટી શ્રી નગીનદાસ જમના દાસની આગ્રહભરી વિનંતીથી કા. વ. ૧ના દિવસે સર્વ સાધ્વીજી મંડળનું ચાતુર્માસ પરિવર્તન ભારે સમારોહપૂર્વક થયું. ૭૦૦ ૮૦૦ માણસની ભરચક મેદની વચ્ચે ભવ્ય સ્વાગત સૂચક બેન્ડના નિનાદ સાથે અને મંગલગીતે ગડુંલીઓના વધામણા સાથે બજારગેટમાં તેમના નિવાસ સ્થાને પૂજ્યશ્રી પધારતાં તેમના પુનિત પગલે આનંદ મંગળ વત્યું હતું. કાર્યકર્તા શ્રી નગીનદાસભાઈએ અને તેમના કુટુંબે ભારે ઉમંગથી ગુરુભક્તિ અને સંઘભક્તિને લાભ લીધો. આ ભવ્ય પ્રસંગ તેમના જીવનનું સંભારણું બની રહ્યું.
આ ત્રણે ચાતુર્માસોમાં ધર્મભાવના અને પ્રભાવનાને ધબકારે જોરથી ધબક્યો તેને સંપૂર્ણ યશ મુખ્યતાએ શ્રી લંકાગચ્છના કાર્યકર્તાઓને, શ્રી કેટ મૂર્તિપૂજક સંઘના આગેવાનોને, તેમજ કેટ વિસ્તારમાં વસતાં સમસ્ત કચ્છી ભાઈઓ અને બહેને કે જેમણે સતત તન-મન અને ધનથી સહકાર આપે
તેમને ફાળે જાય છે. ટ્રસ્ટી મંડળની કાર્યક્ષમતા તે પ્રશંસનીય છે જ, પણ કાગચ્છ સંઘના ત્રણ સેક્રેટરીએ શ્રી પ્રાણજીવનભાઈ, નરભેરામભાઈ અને મેહનભાઈની જહેમતભરી કારકિર્દી ખરેખર દાદ માગી લે તેવી છે. તેમાં શ્રી પ્રાણજીવનભાઈ પોતે જન્મ સ્થાનકવાસી હોવા છતાં શ્રી લેકાગચ્છ સંઘના પ્રાણ બની સંકળાઈ રહ્યા છે. ત્રણે ચાતુર્માસની સફળતાને યશ તેમના જ
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org