________________
૫૮
ફાળે જમા થાય છે તેમ કહેવુ જરાય ખાટું નથી. 'મરે વૃદ્ધ હાવા છતાં દરેક કાર્યોં માટે પેાતાના ખર્ચે ઢાડાદોડી કરી અથવા તો તનની શક્તિ ખર્ચીને, મનની શક્તિના ભેગ આપીને, નિખાલસભાવે અને ધભાવે જે લેગ આપી રહ્યા છે તે ખૂબ અનુમેદનીય છે. આ છે લેકાગચ્છ જૈન સઘની અલૌકિકતા અને પૂજ્યશ્રીની ધર્મ પ્રભાવક્રુતા !!
પૂજ્યશ્રીના આવા ચાતુર્માસા મુંબઈવાસીઓ કદી નહિ ભૂલી શકે.
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org