________________
છેલ્લે પૂજ્યશ્રીએ શ્રી લેકાગચ્છ સંઘની અલૌકિકતા દર્શક કારણે જે એક તે ગચ્છના ભેદભાવથી અલિપ્ત રહી વેતાંબર માગ સંપ્રદાયે સાથે સહકારથી તેમના ધર્મસ્થાનકમાં ધર્મ ક્રિયા કરાવવા બદલ, છેલ્લા પાંચ વર્ષથી પિતાના ઉપાશ્રયમાં અન્ય ગચ્છના વેતાંબરમાગ પંચમહાવ્રતધારી મૂર્તિપૂજક સાધ્વીજીએના ચાતુર્માસ કરાવવા બદલ અને એક જૈન સાધ્વીજીનું તેમની ઉજજ્વલ શિક્ષણિક સફળતા બદલ સૌ પ્રથમ સન્માન કરવા બદલ, આવા વિવિધ કારણો બદલ શ્રી કાગચ્છ સંઘને ખૂબ ખૂબ અભિનંદન આપ્યા હતા, અને સંઘની વિશિષ્ટ સરલતાની અનુમોદના કરી હતી. મુંબઈલેકાગચ્છ જૈન સંઘે આવા સ્તુત્ય અને અનુકરણીય પગલા ભર્યા બદલ ભૂરિસૂરિ અનુદના કરી હતી. પૂજ્યશ્રીના મંગલાચરણ, મંગળ ગીત અને બાલિકાએના સ્વાગત ગીત, રાસ-ગરબા, ખ જરી નૃત્ય વગેરે વિશિષ્ટ કાર્યક્રમથી ભરચક સભાની પૂર્ણાહુતિ થતાં પહેલાં સુઅભ્યાસી સાધ્વીશ્રી સુનંદિતાશ્રીજીએ પણ અભ્યાસમાં આગળ વધવાની ઈચ્છા સાથે ટુંક વક્તવ્ય કરેલ. ત્યાર પછી મુલુંડ નિવાસી શ્રી જેઠુભાઈ નથુભાઈ તથા માતુશ્રી પુરબાઈ ભીમશી તરફથી સંઘ પૂજન થયેલ. અને પૂર્ણાહુતિ પછી પાવલીની પ્રભાવના અને આવેલા આમંત્રિત મહેમાનનું પ્રીતિભેજન થયેલ. આ દિવસ ભરચક કાર્યક્રમથી ધમધમતે આજને પ્રસંગ સૌના અંતરમાં આનંદના મેતિ વેરતે ગયે, અને હર્ષની ચીનગારી સાથે મંગળ યાદગીરી મુકતે ગયે. આ “વિદ્યા અને વિદાય સન્માન”થી સારાય મુંબઈ શહેરમાં શુભ ભાવનાની પડઘમ ધબકવા લાગી.
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org