________________
૫૨.
છેલ્લે છેલે પણ તપસ્યા :
કાર્તિક સુદ ૭થી શત્રુંજયમાદક તપ કરાવતાં બહેને અને ભાઈઓ સારી સંખ્યામાં જોડાયા. એકાસણું અને નવીના જમણ અને પારણા પણ થયેલ. સુંદરલાલભાઈ ઝવેરી, ડુંગરશી નરશી દાદરવાળા અને મુળજીભાઈ જી. શેઠ આફ્રિકાવાળા અને લેકા ગછ તરફથી પ્રભાવનાઓ થયેલ. આમ તપની મંગળ શરૂ આતથી શરૂ થયેલ મંગળ ચાતુર્માસ મંગળકારી તપની આરાધનાપૂર્વક નિવિદને સમાપ્ત થયું. વિઘા સન્માન તથા વિદાય સમારંભ:
પૂજ્યશ્રીના આમ એક પછી એક એમ ત્રણ ત્રણ ચાતુર્માસે એક એકથી ચડિયાતી ધર્મ પ્રભાવના સાથે પસાર થતાં લેકા ગચ્છના ભાઈ બહેને પિતાના આંગણે ઉપરા ઉપરી આવા ભવ્ય લાભ મળતાં પિતાની જાતને ધન્ય માનતાં સંઘે પિતાને હર્ષ વ્યક્ત કરવાને નિર્ણય કર્યો અને હર્ષમાં હર્ષ વ્યક્ત કરતે એક આનંદજનક પ્રસંગને ઉમેરે થયે. એ આનંદજનક પ્રસંગ એ હતું કે પૂજ્યશ્રીના નવમા નંબરના શિષ્યા બાલબ્રહ્મચારીણી સુઅભ્યાસિની શિષ્યા સાધ્વી સુનંદિતાશ્રીજીએ ગુરુનીશ્રામાં અભ્યાસક્ષેત્રે આગળ વધતાં ચાલુ વરસે વાણારસી સંસ્કૃત પ્રાકૃત વિદ્યાલયની અપાતી શાસ્ત્રીય પરીક્ષાઓમાં સંપૂર્ણ ઉત્તર મધ્યમાં કોર્સમાં પંડિતવર્ય શ્રી મિશ્રાજીની આત્મીય સહાયથી અને પિતાના અથાગ પરિશ્રમથી અભ્યાસમાં એકચિત્ત બની પરીક્ષા આપી ભારતભરના આઠ હજાર વિદ્યાર્થીઓમાં ફર્સ્ટકલાસમાં ફસ્ટ નંબરે પસાર થતાં પરિચિત વર્ગમાં આશ્ચર્ય સાથે આનંદનું મેજું ફરી વળતાં સહુએ એ સાધ્વીજીને અભિનંદનેથી નવાજયા હતા.
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org