________________
૫૦
ભાવથી સુંદર જળવાઈ. પૂર્વની જેમ કરછી અને લેકાગચ્છના ભાઈ બહેનેએ આરાધનાપૂર્વક લાભ દ્વીધે.
પર્યુષણ પર્વમાં સહુએ ચડીયાતા ભાવે આત્મિક ઉજવણી ઉજવી અઠ્ઠાઈ વ્યાખ્યાનો, શ્રી કપસૂત્ર, વીર જન્મ વાંચનના દિવસે સ્વપૂન ઘીની બોલી, પારણું, પ્રભાવના, વરઘેડા વગેરે કમથી રાબેતા મુજબ ઉજવાયા. પૂજ્યશ્રીના બાલબ્રહ્મચારીણી શિષ્યા સાધ્વી શ્રી કુંજલતાશ્રીજીએ અઠ્ઠાઈની તપશ્ચર્યા કરી, તે સિવાય બીજા પણ તપસ્વી ભાઈ–બહેને સારી સંખ્યામાં હતા. દરેકના પારણા લેકાગચ્છ સંઘ તરફથી થયા હતા. વ્યાખ્યાને પછી તેમજ તપસ્વીઓને બહુમાનપૂર્વક કીંમતી પ્રભાવનાઓને ક્રમ સારો રહ્યો શ્રી બારસા સૂત્રનું વાંચન પૂ. શ્રી સુનંદીતાશ્રીજી તથા પદ્મગીતા શ્રીજીએ સ્પષ્ટ ભાષામાં કરેલ.
ભાદરવા સુદ ૧૩ના દિવસે પૂજ્યશ્રીના પટ્ટધર શિષ્યા પૂ શ્રી વસંતપ્રભાશ્રીજી મ. ઠાણું ત્રણ વરલીમાં ચાતુર્માસ બિરાજમાન હતાં, ત્યાંથી પગપાળા ચૈત્યપરિપાટીરૂપે સંઘ સાથે વાતે ગાજતે પૂજ્યશ્રીને વંદન કરવા પધારતાં સંઘમાં આનંદ ફેલાયે હતા. સંઘપતિ શ્રી કુંવરજીભાઈ જેઠાભાઈ વરલીવાળાનું બહુ માન લેકાગચ્છ સંઘ તરફથી થયેલ. તેમના તરફથી અને તેમના ભાગીદાર બાબુભાઈ તરફથી એમ બે સંઘપૂજન અને સાધર્મિક ભક્તિ થયેલ. આ પ્રસંગે લેકાગચ્છના આગેવાનો તેમજ શ્રી સુંદરલાલભાઈ ઝવેરીએ ખાસ હાજરી આપી હતી. આ સિવાય અન્ય ભાઈ બહેને સારી સંખ્યામાં હાજર હતા. સંઘપતિએ લેકાગચ્છ સાધારણ ખાતે રૂા. ૧૦૧) ભરાવ્યા હતા.
ભાદરવા વદ ૪ના ચંદ્રાબેન તરફથી પૂજા અને કેટમાં વસતા
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org