________________
૪૭
આ ચાતુર્માસમાં પણ પ્રથમ ચાતુર્માસની જેમ તપ જપ યુક્ત અનેકવિધ સુંદર આરાધના થઈ દૈનિક વ્યાખ્યાનમાં શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર અને ચંદ્રલેખા ચરિત્રનું વહેરાવવા પૂર્વકની વિધિપૂર્વક વાંચન શરૂ થતાં શ્રોતાજને સારે લાભ લેવા લાગ્યા તેમજ અત્યંત ભાવિક કચ્છી ભાઈ-બેનેના સંપૂર્ણ સહકારથી એકાસણા વગેરેની તપસ્યાઓ એક પછી એક ચાલુ રહી
કારમી મેંઘવારી અને રાજદ્વારી વાતાવરણ કલુષિત હોવા છતાં લેકાગચ્છના ટ્રસ્ટી મંડળની કુનેહભરી કામગીરીથી દરેક એકાસણા વગેરે જુદી જુદી વ્યક્તિઓ તરફથી થતા હતા
પર્યુષણ પર્વની આરાધના સુંદરતમ થવા સાથે સ્વપ્નની તેમજ અન્ય ઉપજ પણ સારી થવા પામી હતી અસં. શ્રીમતી ભાણબાઈ વેરશીએ એકવીશ ઉપવાસ તેમજ બીજા પણ ભાઈ એનોએ સારી સંખ્યામાં અઠ્ઠાઈ વગેરેની તપસ્યા કરી હતી. તે દરેકના પારણા, વરઘેડા, પિથી તથા પારણું પધરાવવાની શોભાયાત્રા અને છેલ્લે તપસ્વીઓનું બહુમાન અને પ્રભાવનાઓ પણ ખૂબજ સુંદર થયેલ. પ્રથમ ચાતુર્માસની જેમ આ ચાતુર્માસમાં પણ દરેક ભાવિક આત્માએાએ ઉલાસપૂર્વક ભાગ લેતાં ધાર્મિક વાતાવરણથી સારું યે ચાતુર્માસ ગુંજી ઉઠતાં ધર્મનો જય જયકાર વર્યો હતો.
વિશેષમાં એક કચ્છી ભાઈ તરફથી પગપાળા ચૈત્ય પરિપાટી બેઠવાતાં દેઢ ભાઈબેને પગે ચાલતાં વાજતે ગાજતે પ્રાર્થના સમાજ, પાટી, વાલકેસર વગેરે પ્રખ્યાત જિન મંદિરમાં પ્રભુ દર્શન અને પૂ. આ. શ્રી ધર્મસૂરીશ્વરજી મ. સા.ને વંદન કરી ગયા તેવી જ રીતે ધામધૂમપૂર્વક પાછા ફર્યા હતા. જતાં ને આવતાં બંને વખત કચ્છી યુવક મંડળના યુવક વગે ભક્તિરસની રમઝટ
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org