________________
મુંબઈમાં યાદગાર બની ગયું. સાધ્વીજીએ શું કામ કરી શકે છે એની સહુને જાણ થઈ.
શ્રી મહાવીર શાસનમાં સાધુ ભગવંતની જેમ વિદુષી અને જ્ઞાનસંપન્ન સાધ્વીજીઓને પણ ધર્મ આરાધના કરવા અને કરાવવા માટે એકસરખે અધિકાર છે એની કેણ ના પાડી શકે એમ છે? દ્વિતીય થાતુર્માસ વિ. સ. ૨૦૨૯: - પૂજ્યશ્રીના પટ્ટધર શિષ્યા બાલબ્રહ્મચારી પૂ. વસંતપ્રભા શ્રીજી મહારાજ “સુતેજ” ઠાણે પાંચ આ વરસે અગાસી તીર્થમાં ચાતુર્માસ હતા. લોકાગચ્છ સંઘે આવતા ચાતુર્માસ માટે પૂજ્યશ્રીને વિનંતી કરતાં ખાસ કારણ વગર બીજું ચાતુર્માસ કરવાની ના પાડતાં સંઘે શિષ્યા પરિવારમાંથી ઠાણાઓ આપવા પૂજ્યશ્રીને જોરદાર વિનંતી કરી.
ગચ્છ સ્થવર પૂ. શ્રી વિદ્યાચંદ્રજી મહા૨ાજ સાહેબ પાસેથી તાર-ટપાલ દ્વારા આજ્ઞા મંગાવી, અગાસી તીર્થમાં જઈ સંઘના ટ્રસ્ટીગણે પૂ. શ્રી વસંતપ્રભાશ્રીજી મહારાજ “સુતેજ” આદિ ઠાણુઓના ચાતુર્માસની જય બોલાવી પૂ. શ્રી વસંતપ્રભાશ્રીજી મ. “સુતેજ” ૪ ઠાણાને વિ. સં. ૨૦૩૦ના જેઠ વદ છઠ્ઠના ચાતુર્માસ પ્રવેશ થતાં શ્રી કાગચ્છ સંઘ તરફથી ભવ્ય સામૈયું
જાતાં એ સ્વાગત યાત્રામાં શ્રી લેકાગચ્છ સંઘ, શ્રી કેટ શાંતિનાથ જૈન સંઘ, શ્રી પાર્ધચંદ્ર ગચ્છના તેમજ સ્થાનિક કચછી સંઘના આગેવાન ભાઈ બહેનો તથા અન્ય માનવ મહેરામણની હાજરીથી આ સ્વાગત યાત્રા ધમધમી ઉઠી. દોઢથી બે કલાક સુધી વાજિંત્રના નાદ સાથે અને અનેક ગલીઓના વધામણપૂર્વક ભારે ઉલ્લાસભર્યા વાતાવરણ વચ્ચે ચાતુર્માસ પ્રવેશ થયો. માંગલિક પ્રવચન બાદ બદામપુરીની પ્રભાવના થઈ
Jain Education International 2010_04 For Private & Personal Use Only
WWW.jainelibrary.org