________________
૪૪
વામાં આવતાં પૂજ્યશ્રીના પ્રાસગિક પ્રવચન પછી માલિકાએએ તૈમરાજુલના સંવાદ તથા રાસગરખા વગેરેથી તેમ જ એનેાના તપ ગીતાથી ઉપાશ્રય ગાજી ઉઠ્યો હતા. સેાળ ઉપવાસવાળાને ચાંદીના ગ્લાસ, અઠ્ઠાઈવાળાને ચાંદીની વાટકીએ આપવા પૂર્વક કુમકુમ તિલક કરી દરેક તપસ્વીએનું બહુમાન લેાકાગચ્છ સંઘ તરફથી કરવામાં આવેલ. આ પ્રસંગે બીજી પણ અનેક પ્રભાવનાએ સારી કીંમતી વસ્તુઓ અને વાસણા, કટાસણા, ડબ્બા, અરણીએ, રૂપિયા, સાકરના પડા, રૂમાલ વગેરે જુદી જુદી વ્યક્તિએ તરફથી થઇ હતી. છેલ્લે લેાકાગચ્છ સ`ઘ તરફથી પ્રીતિભાજન અને પ્રભાવના થયેલ.
ભા. સુ. ના દિવસે વસનજીભાઇ ચાંપશીભાઈએ ફરી પેાતાને ઘેર પ્રભુનું પારણું ધામધૂમથી પધરાવતાં રાત્રિજાગરણમાં યુવકમડળે રમઝટ એલાવી હતી.
ભા. ૪ના સ્વ. પૂ. આ. શ્રી સાગરચંદ્રસૂરીશ્વરજીની સ્વગ વાસ તિથિ નિમિત્તે નીવીની તપસ્યા, શ્રીફળની પ્રભાવના અને ગુરુગુણાનુવાદ સભાનુ આયેાજન થયેલ. પૂજ્યશ્રીની પ્રેરણાથી ભા. વ. ના દિવસે લેાકાગચ્છ અને કચ્છી ભાઇ બહેના સધરૂપે પૂ શ્રી સુયશચંદ્રજી મ. સા.ને વંદન કરવા માટે ગયેલ. ત્યાં ચેમ્બુર સંઘ તરફથી સુંદર સ્વાગત થયેલ.
ભાવ. ૧૦ના દિવસે લઅર પરેલ સંધ પૂજ્યશ્રીને વંદન કરવા આવતાં લેાકાગચ્છસ`ઘે ભાવભર્યું સ્વાગત કર્યુ હતું. દુષ્કાળ અંગે પૂજ્યશ્રીની વાણી સાંભળતાં રાહતફડમાં પરેલ સ ંઘે રૂા. ૧૦૦૧ તથા લેાકાગચ્છ સંઘે ૫૦૧ ભરાવ્યા હતા. સંધની સુંદર ભક્તિ થયેલ. પૂજ્યશ્રીના સુવ્યાખ્યાની શિષ્યા સાધ્વી સુમંગળાશ્રીજી મ. હૈદ્રાબાદ ચાતુર્માસ હેાવાથી તેમની
Jain Education International2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org