________________
દિવસે પૂજ્યશ્રીને વહોરાવતાં પાંચ જ્ઞાનપૂજન બાદ કલ્પસૂત્રનું વાંચન સ્પષ્ટ શિલીથી શરૂ થયું હતું. ભા. સુ. ૧ના દિવસે શ્રી કલ્પસૂત્રને ભારે ઠાઠથી વરઘેડે (જ્ઞાનયાત્રા) નીકળે હતો. તે જ દિવસે લેકાગચ્છ સંઘ તરફથી તપસ્વીની સાધ્વીજીના તપ નિમિત્તે સાંજી રાખવામાં આવતાં બેનેએ ભારે રસ જમાવ્યા હતે, રૂપીઆની પ્રભાવના હતી. આમ દરરોજ જુદી જુદી વ્યક્તિઓ તરફથી તપ નિમિત્તે સાંજીઓ ગવાતી રહેતી. તપસ્વી સાધ્વીજીના સુપુત્રી પુષ્પાબેન તરફથી પણ સાંજી ગવાયેલ.
મહાવીર જન્મ વાંચનના દિવસે ચાર રૂપીયે મણ ૪ હજાર મણ ઘીની સ્વપ્ન ઉતારવાની બેલીઓ બેલાણી. ઘેડીયાપારણું શાહ વસનજીભાઈ ચાંપશી તરફથી પધરાવામાં રાત્રિ જાગરણ થયેલ. ક્ષીરસમુદ્ર તપ, અન્ય તપના પારણા અને રથયાત્રા :
લોકાગચ્છ જૈન સંઘના પ્રમુખ શ્રી મંગળદાસભાઈ કંપાણીના પુત્રવધૂ કલ્પનાબેને કરેલા ક્ષીરસમુદ્ર તપના પારણે ભા. સુ. ૩ના વાજતે ગાજતે સકલ સંઘ સાથે પૂ. મહારાજશ્રી તેમના નિવાસસ્થાને માંગરોળ મેન્શનમાં પધારતાં જ્ઞાનપૂજન ગુરુપૂજન કરી વાસક્ષેપ લેવા પૂર્વક થાળમાં ભરેલી ખીરમાં વહાણ તરાવી પૂ. ગુરુદેવને વહેરાવી તપસ્વીની બેને ઘણા ઉલ્લાસથી પારણું કર્યું. સકલ સંઘને દુગ્ધ પાન સાથે પાવલીની પ્રભાવના થયેલ.
ભા. સુ. પના સંવત્સરીના દિવસે ઘીની બેલીપૂર્વક વહોરાવવાની વિધિ બાદ બારસા સૂત્રનું વાંચન થતાં સુઅભ્યાસી સાધ્વીશ્રી સુનંદિતાશ્રીજીએ માત્ર સવા કલાકમાં જેશીલી ભાષામાં વાંચન પૂર્ણ કરતાં આનંદ ફેલાયો હતો અને સકલ સંઘ સાથે વાજતે ગાજતે ચૈત્યપરિપાટી નીકળતાં શાંતિનાથ પ્રભુના
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org