________________
સાધ્વીસંઘની મહત્તા
[ ૩૯૭ ] જૈન શાસનના કેઈપણ કાર્યો એક બીજાના વિરેાધ વગરના હેતા નથી. પ્રભુ મહાવીરે જાતિવૈર વિરોધ ટાળવા પ્રયત્ન કર્યો જયારે આપણે પરપસ્પરના વિરોધમાં આપણી આત્મિક શક્િત વેડફી રહ્યા છીએ ! જ્યાં સુધી માતૃવાત્સલ્ય સમે મહાવીરને બેધ હૈયાને નહિ સ્પશે ત્યાં સુધી આપણી દશા આવી જ રહેવાની !
આજે જૈન શાસન રૂપી સિંહ કલેવર નિતન બની પિતાનામાં જ ઉત્પન્ન થએલા કીડાઓથી કરાઈ રહ્યું છે. વિરવચનામૃતનું સિંચન કરી એ ફ્લેવરને ચેતનવંતું બનાવવાની જરૂર છે. આ અવસરે આપણે જે જાગ્રત નહિ થઈએ તે “લગ્ન વેળાએ વરરાજ ઉંઘી ગયા” જે ઘાટ ઘડાશે. | મારી અલ્પ બુદ્ધિ અને અલ્પ સમજ પ્રમાણે જે હકીકત નીચે પ્રમાણે રજુ કરું છું તે પ્રમાણે કરવા માટે સમર્થ શકૃિતશાળી અને જૈન શાસનના રખેવાળ જેવા આચાર્ય ભગવંતેને તેમ જ જૈન શાસનના અગ્રેસર સમા શ્રાવક સંઘને નમ્રભાવે વિનંતી કરું છું. આજે જેન શાસનમાં હજારો સાધુજને, તેથી ચાર ગણુ સાધ્વીજી મહારાજે, અને તેથી અનેકગણું શ્રાવકો અને શ્રાવિકાઓ એ જેન શાસનની અણમોલ સંપત્તિ છે. પણ એ ચતુર્વિધ સંઘમાં મૂખ્ય મૂળ પાયાનું જે જ્ઞાન જોઈએ તેમાં ઓછે વધતે અંશે ન્યૂનતા જણાઈ રહી છે. એ પાયાના જ્ઞાન માટે ચતુવિધ સંઘના ચારે અંગેની અલગ અલગ એક નહિ પણ અનેક પાઠશાળાઓની અનિવાર્ય અને ફરજિયાત જરૂર છે.
પુરુષ કે બાળકોને દીક્ષાઓ બહુ હોંશથી, મહત્સવથી અને આનંદથી અપાય છે પણ તેમના પછીના જીવન માટે
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org