________________
૩૫. સાધ્વી સંઘની મહત્તા
જૈન શાસનમાં ચતુર્વિધ સંઘમાં જેટલું સાધુજનોનું મહત્ત્વ છે એટલું જ મહત્ત્વ સાધ્વીસંઘનું છે. સાધ્વીશક્તિ એ એક સત્યનું છૂપું રહસ્ય છે. એ છૂપું રહસ્ય પ્રગટ કરવાનો સમય આવી પહોંચે છે. માનવ માત્ર એ સ્ત્રી હોય કે પુરુષ પણ બન્નેની આત્મિક સંપત્તિ સમાન છે. સામાજિક પક્ષપાતના કારણે પુરુષે પિતાની છતને સ્વતંત્ર રાખી નારીશકિતને દબાવી દીધી. શ્રી તીર્થકરેને અનુલક્ષીને ગવાયેલી પુરુષપદ પ્રધાનતા તેણે પોતાના વ્યવહારમાં પણ ગુંથી દીધી! પણ આત્મસ્વરૂપે બધા આત્માઓ જ છે, એમાં કેણ પુરુષ અને કોણ સ્ત્રી ? એ નગ્ન સત્ય ભૂલી જવાયું! પુરુષોથી બનેલા સમાજે ભણતરનું અને જીવન ચણતરનું સુકાન પોતાના હાથમાં રાખ્યું. અને નારીશક્તિને એમાંથી બાકાત રાખી ! એટલે બનેની સંસ્કારિતા અલગ પડી ગઈ અને સ્વભાવની વિસંવાદિતા જન્મી !
પ્રભુ મહાદતનો ઉદ્ધા વચ્ચે સમા
પણું પ્રભુ મહાવીરે આત્મસમાનતાનું સત્ય જગત સમક્ષ રજુ કરી નારીશક્તિને ઉદ્ધાર કર્યોસાધુ અને સાધ્વી, વચે તેમ શ્રાવક અને શ્રાવિકા વચ્ચે સમાનતાનું
છેરણ બક્ષી સ્ત્રીશક્ષિતનું મૂલ્ય સમજાવ્યું. તેના સ્વભાવમાં Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org