________________
વડગચ્છની વિભૂતિઓ
[ ૩૮૯ ]
સહન કરવુ પડ્યુ છે ને પડે છે. પણ આ ગચ્છના ચતુવિધ સંઘમાં સરળતાના દર્શન થઈ રહ્યા છે એ નિવિવાદ છે. આ લખાણમાં કાઇને આત્મગૌરવ જેવુ કદાચ લાગે પણ આ આત્મગૌરવ નથી, આમાં છે ગુરુજનેાની ગુણુગૌરવતા અને ગચ્છપ્રત્યેની વફાદારી પૂર્વકની અંતરની લાગણી, તેમ એક નાનકડા સત્યનું દર્શન !
જૈન શાસન એક વખત ચાર્યાશી ગચ્છાથી અલંકૃત હતુ. આજે તે માત્ર ગણ્યા ગાંઠ્યા ગમ જ ષ્ટિગોચર છે. ગચ્છ ગમે તે હોય પણ આરાધનાના સૂર એક જ હોવા જોઇએ. કાઈ પણ ગચ્છ તરવાનુ... સિક્રેટ આપી શકે એમ નથી. પણ સમતુલા જાળવીને સારા ખાટાને સમન્વય કરીને તરવાનું સાધન જરૂર બની શકે !
ભગવાન્ મહાવીરના ઝંડા નીચે આપણે બધા એકત્ર મની સૌ પોતપેાતાના ગચ્છની વફાદારીપૂર્વક આરાધનાનું એકત્વ જાળવીએ તા જૈન શાસનની જ્યેાતિના ચમકારે આખા જગતમાં ફ્રી વળે.
પ્રભુ મહાવીરની પચીશમી નિર્વાણુ શતાબ્દિ એ આત્મામાં જાગૃતિની ચીનગારી પ્રગટાવવાના અમૂલ્ય અવસર છે. આ અવસરે મારા આત્મા પાકારે છે....કે એ આત્મીય ગુરુજને ! બધા મનુષ્ય આત્મસ્વરૂપે આત્મા છે....મારૂ એ સાચુ એ મંત્ર ભૂલી જાઓ! ગચ્છભેદને વિસરી જાએ....! તમારાં એક એક ખેલ રામખાણુ લેખાશે અને જૈન શાસનમાં અદૂભુત ધર્મ ક્રાંતિ સજાશે.... કાઇ જાગેા યુગ પુરુષ, શાસનને અજવાળવાની ઘડી આવી પહોંચી છે,
Jain Education International2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org