________________
[ ૩૮૮ ]
શ્રી મહાવીર જીવન મ. સા.ના મીઠા બોલ હજી પણ કાનમાં ગુંજી રહ્યા છે. પૂ. શ્રી સાગરચંદ્રસૂરીશ્વરજી મ. સા.ના શિષ્યરત્ન અત્યંત સરળ સ્વભાવી પૂ. શ્રી વૃદ્ધિચંદ્રજી મ. સા. ના મીઠા મીઠા વચનોનો રણકે હજી પણ અંતરપટમાં પડઘા પાડી રહ્યો છે. જ્ઞાન ધ્યાનને શીતળ ઝરણું વહાવતાં એવા ગુરુજનોને મધુર સહવાસ જ્યારે આત્માને સાંપડે છે ત્યારે એ આત્મા અદભુત શાંતરસમાં સ્નાન કરવા લાગે છે. આ અનુભવ આ બને ગુરુદેવે પાસેથી એ લેખિકાને સંપ્રાપ્ત થયે છે. ઘેઘુર વડલાની મીઠી છાયા જેમ મુસાફરોને શાંતિ બક્ષે છે તેમ ગુરુજને ની નિશ્રાની શીતલ છાંયડી જીવનનું અમૃત બક્ષે છે. વર્તમાન સમયમાં આ બને ગુરુદેવે જ્ઞાનનું ઓજસ અને સ્વભાવની શીતળતા બક્ષી જોતજોતામાં નજર સામેથી અદશ્ય થઈ ગયા અને કાળની ગહનતામાં વિલીન થઈ ગયા. પણ તેમના અનેક સદૂગુણે અંતરને આકષી રહ્યા છે. તેઓશ્રીના પૂનિત પુણ્ય પ્રભાવથી મુંબઈ ચેમ્બરના આંગણે શ્રી પાચંદ્રસૂરિ જ્ઞાનમંદિરની અભિનવ રચના થઈ. ધન્ય છે એ વડગચ્છની વિભૂતિઓને ! વંદન હો... અગણિત એ વિભૂતિઓના ચરણમાં!
ગછમાં વીર બની ગ૭ધૂરાનું વહન કરતાં અનન્ય ગુરુભકૃત પૂ. શ્રી વિદ્યાચંદ્રજી મ. સા. અને જ્ઞાનગોષ્ઠીમાં અહર્નિશ રમતાં પૂ. શ્રી રામચંદ્રજી મ. સા. ગચ્છના અલંકાર સમા એ બન્ને ગુરુદેવે સ્વનામ ધન્ય સાથે ગુરુ જનની ગરવી કીતિમાં વધારે કરી રહ્યા છે. આ બંને ગુરુવર્યોની છત્રછાયામાં શ્રીમદ્ નાગપુરીય બૃહત્તપાગચ્છ ( શ્રી પાર્શ્વ ચંદ્રગ૭) પોતાની નાનકડી પણ આગવી પ્રભા વેરી રહ્યો છે! ચડતી પડતીના ધોરણે આ છે પોતાની સત્ત્વશીલ પ્રવૃત્તિ ચાલુ રાખી છે. કાળના પ્રભાવે તેને ઘણું
સામેથી અભાવની શીઆ બન્ને
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org