________________
શ્રા. સુદ ૧૦ના શેઠ અમૃતલાલ મદનજી માંગરોળવાળા તરફથી સ્વ. માતુશ્રી પુષ્પાબેનના સ્મરણાર્થે અંતરાયકર્મનિવારણ પૂજા શ્રી શાંતિનાથજી સ્નાત્ર મંડળે રાગ-રાગિણીપૂર્વક ભણાવતાં પૂજામાં ભક્તિને રંગ જામ્યું હતું. પેંડાની પ્રભાવના થયેલ. જીવનમાં યાદગીરી રહી જાય તેવી પૂજાએ ભણાવાતાં ધમ લેકે આનંદવિભોર બન્યા હતા. લેકની નજરે આ અલૌકિક દશ્ય હતું. ભવોભવ પુગલ સિરાવવાની ક્રિયા અને વ્રત ઉચ્ચારણ:
શ્રાવણ વદ ૩ ને રવિવારના દિવસે ભાભવ પુદ્ગલ સિ. રાવવા અને વ્રત ઉચ્ચારણ કરવાને નિર્ણય થતાં ઉપાશ્રયમાં પ્રથમ વાર જ નાણુ મંડાવવામાં આવી. આ ક્રિયામાં વિશાળ મેદનીએ લાભ લીધો. તેની સાથે શાહ ભવાનજીભાઈ અને તેમના ધર્મપત્ની આ સૌ. શ્રીમતી લમીબેન, તથા શાહ મેઘજીભાઈ અને તેમના ધર્મપત્ની અ.સૌ. શ્રીમતી ભચીબેન, સજોડે ચતુર્થ વ્રત તેમજ બીજા ચૌદ ભાઈ બહેનો વિવિધ વ્રત અને તપ ઉચ્ચરતા પૂજ્યશ્રી સુનંદાશ્રીજી મહારાજે આ બધી મંગળ ક્રિયાઓ જેશીલી શૈલી અને સ્પષ્ટ ઉચ્ચારપૂર્વક કરાવતાં, અને ક્રિયાના રહસ્યની સૂક્ષ્મ સમજાવટ કરતાં લોકે કિયાના આચમન સાથે આત્માનંદમાં ગરકાવ બન્યા હતા. વ્રત, તપ અને ક્રિયાના અદ્દભુત લાભને મહિમા સાંભળતાં સૌ આનંદવિભેર બન્યા હતા અને જીવનની ધન્યતા અનુભવી હતી. | શ્રી લેકાગચ્છ સંઘ તરફથી વ્રતધારીઓને બહુમાન કરવા પૂર્વક પૂજાની જેડ અને બહેનોને સાડીઓ તથા શ્રી પાર્વચંદ્ર ગચ્છ જૈન સંઘ-મુંબઈ તરફથી દરેકને રૂા. એકવીશ તથા અન્ય
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org