________________
૩૪. વડગચ્છની વિભૂતિ
પ્રભુ
મહાવીરના નિર્વાણુ પછી સુધર્માસ્વામીથી નિગ્રન્થગચ્છ શરૂ થયા,બારમી પાટથીનિગ્રન્થગચ્છનુ કેાટિકગચ્છ નામ બદલાયું. અઢારમા પટ્ટધરચંદ્રસૂરિથી કાટિકગચ્છ, ચંદ્રગચ્છ અને ચંદ્રકુલ તરીકે પ્રખ્યાત થયે આગણીશમા પટ્ટધરથી ચ’દ્રગચ્છનુ વનવાસી ગચ્છ નામ પડયુ. આડત્રીશમા પટ્ટધરથી વનવાસી ગચ્છ વડગચ્છ તરીકે પરાવર્તન પામ્યા. ત્યાર પછી ચુમ્માલીશમી પાટેયાવજ્જીવ છએ વિગયના ત્યાગી તાર્કિક શિરોમણિ પૂ. આ. શ્રી મુનિચંદ્ર સૂરીશ્વર થયા. પીસ્તાલીશમી પાટે તેમના પટ્ટધર સકલવાદી મુકુટ બિરૂદ ધરનારા મહાસમથ શક્તિશાળી શ્રી વાદિદેવસૂરિ થયા. તેમને પૂર્વ પરિચય એવા મળે છે કે ગુજરાતમાં મદાહત ગામમાં પેારવાડ વંશીય વીરનાગ શેઠ અને તેમના ધમ પત્ની જિનદેવીને ત્યાં અગીયારસા તેતાલીશની સાલમાં એક સુંદર બાળકના જન્મ થયા. માપિતાએ એનું પૂર્ણ ચંદ્ર નામ રાખ્યું. પૂર્વ સંસ્કારે એ ખાલક પૂર્ણ ગ્રં માત્ર નવ વરસની વયમાં અગ્યારસા બાવનની સાલમાં પૂ.આ. શ્રી મુનિચંદ્ર સૂરીશ્વરજી પાસે માતપિતાની અનુજ્ઞા અને મહાત્સપૂર્વક ભાગવતી દીક્ષા અંગીકાર કરી. ગુરુએ તન માલ સાધુનું નામ રામચંદ્ર મુનિ રાખ્યુ,
Jain Education International2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org